________________
સમ્યગ્દર્શનનાં પ્રકીણ કિરણા
[ ૪૫૭
વૈયાવચમાં એવા અપ્રમત્ત બની શકે છે કે, જેની અપ્રમત્ત દશા દુનિયામાં ગમે તેવા વિદ્યાસાધકની અપ્રમત્તતાને ટક્કર મારે તેવી હાય છે. સાચી આસ્તિકતા શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાના ર'ગ અવિહડ રાખવામાં આવે છે. એવી આસ્તિકતા સમ્યગ્દષ્ટિ આત્મામાં સ્વભાવરૂપ બની જાય છે. અને એ કારણે એ આત્મા ગમે તેવા નાસ્તિકાના પ્રલાપે! સામે પણ સદાય પેાતાના જીવનને અજેય રાખી શકે છે. શ્રી વીતરાગદેવના પ્રરુપેલા જીવાદિક તત્ત્વાના પરમાને સમજવા માટે પણ તે અનિશ આતુર જ હાય છે.
સમ્યગ્દષ્ટિથી નિહનવાદીને સુધરવુ પડે અગર આઘા રહેવું પડેઃ
મુનિવરેાની પરીક્ષા માટે સમ્યગ્દષ્ટિ આત્મા સાચા ઝવેરીની ગરજ સારે તેવા હોય છે. એ જ કારણે નિહ્નવા, યથાછદી, સયમમાં મ' પડી જઈ તેમાં જ આન માનનારા અને વેષની વિડમ્બના કરાવનારાઓના સગમાં તે કદી જ ફસાતા નથી. નિહ્નવાદિ જે સમ્યગ્દર્શનને પામેલા પુણ્યાત્માના સંસર્ગમાં આવે, તા તે નિનવાક્રિને કાં તે સુધરવુ પડે છે અગર તેા તેનાથી આઘા રહેવુ પડે છે. ગંગાનું પાણી સાગરમાં પડી જેમ પેાતાની મધુરતા ગુમાવે છે, તેવી રીતે સમ્યગ્દષ્ટિ આત્મા નિર્ગુણી કે હીનગુણીના સંસર્ગમાં ફસી પેાતાની સુંદરતાને ગુમાવવાની ભૂલ કદી જ કરતે નથી, આ સઘળા પ્રતાપ એક માત્ર સમ્યગ્દર્શનના જ છે. સમ્યગ્દર્શન—સસારને મર્યાદિત બનાવનાર
દ્રશ્ય-ચારિત્ર વિના મુક્તિ મળવાનાં દષ્ટાંતા શ્રી જૈનશાસ્ત્રામાં મળશે, પણ સમ્યગ્દર્શનથી રહિત એક પણ આત્મા મુક્તિપદ પામ્યાનું એક પણ દૃષ્ટાંત મળી શકે તેમ નથી. સમ્યગ્દર્શનની પ્રાપ્તિથી આત્માના સસાર મર્યાદિત થાય છે. પ્રમાદના ચેાગે નિગેાદમાં ગયેલા આત્મા પણ છેવટે અર્ધ પુગલ પરાવમાં તા ચેાગ્ય સામગ્રી પામી,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org