Book Title: Samyag Darshan
Author(s): Ramchandrasuri
Publisher: Jain Pravachan Pracharak Trust

View full book text
Previous | Next

Page 488
________________ સમ્યગ્દર્શનનાં પ્રકીણ કિરણા [ ૪૯ મુક્તિપદના ભાકતા બની જાય છે. દ્રવ્યચારિત્રને નહિ પામતાં, સભ્યગ્ઝનના પ્રતાપે ભાવચારિત્ર પામી, કેવલજ્ઞાનના સ્વામી બની, સર્વાંસ'વર રૂપ સર્વોત્તમ ચારિત્ર દ્વારા સકલ કર્મોના ક્ષય કરી માક્ષ પામે એ મને, પણ એ દશાને પામનારા પુણ્યાત્માએ પણુ, સમ્યગ્દર્શનની સાથે સમ્યજ્ઞાન અને સમ્યકચારિત્રની લાલસાવાળા હોય છે. અજ્ઞાનને અને અચારિત્રશીલતાને છુપાવનારા : સમ્યગ્દર્શનના મહિમાને નામે પોતાની અજ્ઞાનતાને અને અચારિત્રશીલતાને છુપાવવા માટે જેઓ, તેના મહિમાના પરમાને નહિ સમજીને અગર તા છુપાવીને પોતાની જાતને મહાન તરીકે પ્રસિદ્ધ કરવાને ઇચ્છે છે, તે તા સમ્યજ્ઞાન અને સમ્યકચારિત્રના મહિમાના પણ અપલાપ કરવાના ધંધા કરે છે. એવા એવી હાલતમાં આ ભવમાં સમ્યગ્દર્શનને પામી શકતા નથી : એટલુ જ નહિ, પણુ ભવાંતરમાં ય સમ્યગ્દર્શનની પ્રાપ્તિને દુČભ બનાવે છે. એવા અહુલસ'સારી હાઈ, કાઈપણ ઉત્તમ વસ્તુના પરમાને જાણવા માટે એપરવા જ હોય છે. સ'સારરસિકતા આત્માને એવી જાતના પામર બનાવે છે. કે, જે પામરા પાગલ બનીને સ્વ-પરના હિતના પણ સહાર કરનારા બને છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540