________________
સમ્યગ્દર્શનનાં પ્રકીણ કિરણા
[ ૪૯
મુક્તિપદના ભાકતા બની જાય છે. દ્રવ્યચારિત્રને નહિ પામતાં, સભ્યગ્ઝનના પ્રતાપે ભાવચારિત્ર પામી, કેવલજ્ઞાનના સ્વામી બની, સર્વાંસ'વર રૂપ સર્વોત્તમ ચારિત્ર દ્વારા સકલ કર્મોના ક્ષય કરી માક્ષ પામે એ મને, પણ એ દશાને પામનારા પુણ્યાત્માએ પણુ, સમ્યગ્દર્શનની સાથે સમ્યજ્ઞાન અને સમ્યકચારિત્રની લાલસાવાળા હોય છે.
અજ્ઞાનને અને અચારિત્રશીલતાને છુપાવનારા :
સમ્યગ્દર્શનના મહિમાને નામે પોતાની અજ્ઞાનતાને અને અચારિત્રશીલતાને છુપાવવા માટે જેઓ, તેના મહિમાના પરમાને નહિ સમજીને અગર તા છુપાવીને પોતાની જાતને મહાન તરીકે પ્રસિદ્ધ કરવાને ઇચ્છે છે, તે તા સમ્યજ્ઞાન અને સમ્યકચારિત્રના મહિમાના પણ અપલાપ કરવાના ધંધા કરે છે. એવા એવી હાલતમાં આ ભવમાં સમ્યગ્દર્શનને પામી શકતા નથી : એટલુ જ નહિ, પણુ ભવાંતરમાં ય સમ્યગ્દર્શનની પ્રાપ્તિને દુČભ બનાવે છે. એવા અહુલસ'સારી હાઈ, કાઈપણ ઉત્તમ વસ્તુના પરમાને જાણવા માટે એપરવા જ હોય છે. સ'સારરસિકતા આત્માને એવી જાતના પામર બનાવે છે. કે, જે પામરા પાગલ બનીને સ્વ-પરના હિતના પણ સહાર કરનારા બને છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org