SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ હું # * જ્ઞ r ની આ ૩ આ દનાચારના આઠ પ્રકાર આ પ્રમાણે છે (૧) પહેલા દર્શનાચાર ‘નિઃશંકપણું” છે. શ્રી જિનેશ્વરદેવના વચનમાં શંકાના સર્વથા અભાવ ! સમજવા માટે પ્રશ્નો કરવામાં વાંધે નહિ, પણ શ્રી જિનેશ્વરદેવે કહેલા પદાર્થમાં અશ્રદ્ધા તે ન જ થવી જોઇએ. યા , ૨. ખીજો દનાચાર · નિષ્કાંક્ષિતપણું ’ છે. નિષ્કારણ ઉપકારી શ્રી જિનેશ્વરદેવના શાસન સિવાય; ઈતર દર્શનની ન આકાંક્ષા થાય, એ ‘નિષ્કાંક્ષિત ’નામના બીજો દર્શાનાચાર છે. એટલે કે પરમતની અભિલાષાના અભાવ. દેવ–ગુરુ અને ધર્મની સેવાના ફૂલ તરીકે પૌદ્ગલિક પદાની આકાંક્ષા ન કરવી એ પણ આ આચારમાં આવે છે. રૂ. ત્રીજો દેશનાચાર ‘નિવિચિકિત્સા ’ છે. શ્રી જિનેશ્વરદેવાએ ફરમાવેલાં અનુષ્ઠાનાના ફળ પ્રત્યે સંદેહના અભાવ, એ નિવિ`ચિકિત્સા છે. ૪. ચોથા દર્શાનાચાર અમૂઢદૃષ્ટિપણુ`' છે. મૂઢ એટલે ભૂખ, અમૂઢ એટલે વિચક્ષણ, ગમે તેવા સચાગામાં અમૂષ્ટિ થઈને રહેવું, એટલે કે આત્મા ગમે તેવા પ્રસ`ગામાં સન્માગ થી ચલાયમાન થવાન જોઈ એ. 6 ૫. પાંચમે દનાચાર ઉપમ્ હા ’ છે. શ્રીસોંઘમાં રહેલા ગુણવાનની પ્રશંસા. ગુણવાન આત્માની ઉપેક્ષા કરવી, એ દંશનાચારની ઉપેક્ષા કરવા બરાબર છે. સમ્યગ્દર્શનના પૂજારીની ફરજ છે કે-સદ્ગુણના ધારક આત્માની ઉપભ્રં’હા કરવી. 6 Jain Educationa International 6 ૬. છઠ્ઠો દર્શનાચાર સ્થિરીકરણ ’ છે. પ્રભુના શાસનમાં શિથિલ ખનતા આત્માને સ્થિર કરવા એ દર્શાનાચારને છઠ્ઠો આચાર છે. ވ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy