________________
સ
મ્ય
૦૬
ટિ
કા
ની
મ
શ
સા
સમ્યગ્દષ્ટિ આત્માઓને માટે એ છાપ હોવી જોઇએ કે-એ જેની તેની પ્રશ'સા જેમતેમ કરે નહિ :
શ્રી સજ્ઞ પરમાત્માએ કહેલાં વચને, એ વચનાએ જ કહેલાં સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યકૂચારિત્ર રૂપ રત્નત્રયી. શ્રી અરિહંત પરમાત્મા, શ્રી સિદ્ધ પરમાત્મા, શ્રી અરિહન્ત પરમાત્માની આજ્ઞાને જ અનુસરનારા શ્રી આચાર્ય ભગવાન, શ્રી ઉપાધ્યાય ભગવાન, શ્રી સાધુ ભગવાન, શ્રાવક –શ્રાવિકા અને મેાક્ષમા'ની સન્મુખ બનેલા આત્માઓ એ સિવાય આ દુનિયામાં ખીજી કોઈ પણ વસ્તુ વસ્તુતઃ પ્રશંસાને પાત્ર નથી. ભગવાન શ્રી જિનેશ્વરદેવના શાસનને પામેલા પ્રશ'સા કરે, તા તે આટલાની જ કરે; પણ એ સિવાયની વસ્તુઓની પ્રશંસા કરે નહિ. રત્નત્રયીમાં જેમ રત્નત્રયીના ધારક આદિ આત્માઓના સમાવેશ થઈ જાય છે, તેમ રત્નત્રયીને પમાડનાર તરીકે જ્ઞાનીઓએ વિહિત કરેલી સઘળીચે સામગ્રીને પણ તેમાં સમાવેશ થઈ જાય છે, અર્થાત્-રત્નત્રયીને પમાડનારી સામગ્રી પણ પ્રશ'સાપાત્ર છે.
ક
ૐ
શ્રી વીતરાગદેવના અનુયાયી બનેલેા, જેની તેની પ્રશંસા કરે જ નહિ. શ્રી વીતરાગ પરમાત્માના અનુયાયી જો પ્રશંસા કરે, તે તે જ આત્માઓની કરે, કે જે આત્માઓ સિદ્ધ થયા હાય અથવા તા સિદ્ધ થવાની તૈયારીમાં હાય, સિદ્ધ થવાને માટે પ્રયત્નશીલ બન્યા હાય ! વળી જેએ સિદ્ધ થવાના સાધનને બતાવનાર હાય, કે એ સાધનને સેવનાર હોય અથવા તા એ સાધનના અથી હાય કે એની સન્મુખ દર્શાને પામેલા હાય. જ્યાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org