________________
સમ્યગ્દષ્ટિની અવસ્થા
૯૪૨૯
મનમાં કેવા ભાવ હોય ? એક તા એવા ભાવ હાય કે—પાપ કરવું પડે તાય જેમ બને તેમ તે પાપ ઓછું કરવું, અને બીજો ભાવએવા હોય કે–જે પાપ કરવું, તે પણ પાપના રસથી તા ન કરવું. અર્થાત્ પાપ કરવાના પરિણામેાને કઠોર બનાવીને નહિ કરવું! સમ્યગ્દષ્ટિ જીવમાં આ બન્નેય ભાવા હાય છે અને એથી જ સમ્યગ્દષ્ટિ જીવ પાપથી અળગા રહેવાના પ્રયત્નમાં હેાય છે. એથી એ સમ્યગ્દષ્ટિ જીવ માટે કહેવાય છે કે, તે કિંચિત્, પાપને આચરે છે; અને એ સમ્યગ્દષ્ટિ જીવને એના કિંચિત્ પાપના જે અન્ય થાય, તે અલપખંધ થાય છે. શ્રી વંદિત્તા સૂત્રમાં “સટ્ટિો લીવો ” એવી જે છત્રીસમી ગાથા છે, તેમાં આ વાત કહેવાયેલી છે. તમે તા આ ગાથા ઘણીવાર સાંભળી હશે ને? ઘણાને આ ગાથા મઢે પશુહશે ! કેટલાકેા તે, આ ગાથાના અને પણ જાણતા હશે! આ ગાથાના ભાવ જે હૈયે વસ્યા હાય, તેા પાપને આચરવામાં અને તે વખતના પરિણામેામાં પણ ફેર પડી ગયા વિના રહે ખરા ?
આલેાચના ને નિન્દા આદિથી કમ' ખપે :
સમ્યગ્દષ્ટિ જીવને, આ પ્રકારે, પાપને આચરવા છતાં પશુપાપકર્મના બંધ અલ્પ પડે છે. પરંતુ પાપ કર્મોના એ અપ બધ પણ સમ્યગ્દષ્ટિ જીવને એવા પડે છે કે–એ પાપને એ જીવ પ્રતિક્રમણથી, પશ્ચાત્તાપથી અને પ્રાયશ્ચિત્તથી જોતજોતામાં અવશ્ય ઉપશાન્ત કરી શકે છે. સાધુઓની વાત તા દૂર રહી, પરન્તુ સુશ્રાવકાય, પેાતે પેાતાના અપ્રશસ્ત એવા રાગથી અને દ્વેષથી ઉપાજેલા આઠ પ્રકારના કને, આલાચના, નિન્દા તથા ગહ દ્વારા શીવ્રતાથી ક્ષીણુ. કરી શકે છે. કાઈ પણ માણસે, ગમે તેવા પાપને આચયુ હાય, પરન્તુ તે માણસ જો સાચા ભાવથી પોતાના પાપની સદ્ગુરુની પાસે આલેાચના, નિન્દા તથા ગર્તી કરે, તા એ આલેાચના, નિન્દા તથા ગર્તાથી એ માણસ, પેાતાના પાપના ખેાજથી મુક્ત બની શકે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org