________________
સમ્યમશનનાં પ્રકીર્ણ કિરણે
| [૪૩ તે આત્માને એ શુભ પરિણામ આત્માને ઘણું કામ આપી શકે છે. ચારિત્રમેહનીય કર્મ જોરદાર હોય અને એથી અનંતાનુબંધી સિવા ચન કષા પણ જોરદાર હય, તે છતાં પણ જે સમ્યફવરૂપ શુભ આત્મપરિણામ આત્મામાં વિદ્યમાન હોય તે એ પરિણામના બળે પણ આત્મા ઘણું નિર્જરાને સાધનારે બને છે, પણ એ આત્માની એ ઉપગયુક્ત–દશા ય ભૂલવા જેવી નથી. અવિરતિના અને કષા યેના જોરદાર ઉદય વખતે આત્મા જે ઉપયોગશૂન્ય બની જાય, અવિરતિના અને કષાયેના ઘસારામાં જે આત્મા ઘસડાઈ જાય તે એણે સાધેલા મિથ્યાત્વ મેહના ક્ષપશમાદિને બની મલિન નષ્ટ થઈ જતાં પણ વાર લાગતી નથી.
ક્ષાયિક સમ્યક્ત્વને પામેલા આત્માને સમ્યગ્દર્શન ગુણ નષ્ટ થતું નથી પણ ક્ષાપશમિક સમ્યફવની તે વારંવાર જાવ–આવથાય એ શક્ય છે. આથી સમ્યકૂવને પામેલા આત્માઓએ પોતાના તે શુભાત્મપરિણામને જાળવી રાખવાની જેમ કાળજી રાખવી જોઈએ. તેમ એને ઘાતક દોષોને હણવાની પણ કાળજી રાખવી જોઈએ. વિચારવું એ જોઈએ કે–જે કેઈક વખતે પણ ગાફેલ બની ગયા અને આત્માને શુભ પરિણામ ચાલ્યો ગયે તે આપણી દશા શી થશે?
કાજળની કેટડીમાં
નિર્લેપ રહેવાની કળા: સમ્યગ્દર્શન ગુણ હોય તે આત્મા અવિરતિની કિયાદિ કરતે થકે પણ નિર્જરા સાધી શકે છે.” આવી વાતને જાણી આત્મા જે અવિરતિ આદિના ઘાત તરફ ઉપેક્ષાવાળે બને તે એના સમ્યગ્દર્શન ગુણને પણ ઘાત થઈ જતાં વાર લાગે નહિ. કાજળની કોટડીમાં પિસવા છતાં પણ નિલેપ રહેવા જેવી દશા જેને પ્રાપ્ત થઈ હોય, તે જાણું–જઈને કાજળની કોટડીમાં પેસવા જાય નહિ. . વાત એટલી જ કે—કમ ધક્કો મારીને કાજળની કેટીમાં પેસાડે ત્યારે આ પુણ્યવાન એવે સાવધ રહે કે કાજળથી એ જ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org