________________
સમ્યગ્દષ્ટિની અવસ્થા
[ ૪૨૭
તેમ ખજાના આત્માઓને ડુબાડનારા બને છે. પોતાની જાતને સારા કહેવડાવવાના ઇરાદે, ગમે તેની ગમે તેવી પ્રશંસા કરનારાઓ, સ્વપરના હિતને હણનારાઓ છે. પ્રશંસાના હેતુ એ જ હાઈ શકે કે ગુણા પામવા, ગુણ્ણા પમાડવા અને પમાએલા ગુણાને ખીલવવા. આજે ગુણપ્રશ’સાના નામે પણ જગતમાં કારમેા અન મચી રહ્યો છે. ગુણુ કાને કહેવાય અને અવગુણુ કાને કહેવાય, એના વાસ્તવિક ભાન વિનાના આત્માએ, આજે, ગુણી આત્માઓની પ્રશંસાથી વિમુખ બની ગયા છે, અને ગુણાભાસેાની પ્રશંસામાં ગુલતાન બની ગયા છે. જે આત્માએ વિવેકપૂર્વક આત્માના હિતની દૃષ્ટિએ વિચાર કરે, તેને જ આ સ્થિતિના સાચા ખ્યાલ આવે તેમ છે; અને તે જ તેઓ એવી સ્વપર હિતઘાતક પ્રવૃત્તિથી ખચી શકે તેમ છે.
પ્રશંસા કરતાં મિથ્યામતને પુષ્ટિ મળે
નહિ તેની કાળજી રાખવી જોઈએ :
આથી કાઈની પણ પ્રશંસા સાંભળીને દોરવાતાં પહેલાં જરા થેભજો. જોજો કે–એ પ્રશસા પ્રશંસાને યેાગ્યની છે કે નહિ ? અને પ્રશ’સાને ચેાગ્યની પણ એ પ્રશંસા યાગ્યરૂપમાં છે કે નહિ ? જેની તે પ્રશંસા કરે છે, તેનામાં વાસ્તવિક કોટિના ગુણ્ણા છે કે નહિ ? સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર, એ આત્માના ગુણ્ણા છે. એ જ મેાક્ષમાગ છે. જેનામાં મેાક્ષની અને મેક્ષમાની શ્રદ્ધા ન હાય તેમજ જે ધર્મના તત્ત્વાના સ્વરૂપથી પરાઙમુખ બનીને ધર્મના નામે અધર્મીની પ્રવૃત્તિમાં દુનિયાના જીવાને જોડી રહ્યા હોય, તેવા લોકો કેઇ પણ સ્થાન ઉપર હાય કે કોઈ પણ સ્થિતિમાં હોય તે પણ તે શ્રી વીતરાગ પરમાત્માના અનુયાયીને માટે પ્રશસાપાત્ર નથી જ. જેની પ્રશ'સાથી સાચા ગુણીઓ પ્રત્યે જગતના જીવે બેદરકાર અને, તેની પ્રશંસા તારનારી નથી, પરંતુ ડુબાડનારી છે. ચેાગ્યની પણ પશ`સા કરતાં, કાઇ પણ રીતે મિથ્યા મતને પુષ્ટિ મળી જાય નહિ, તેની અવશ્ય કાળજી રાખવી જોઈ એ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org