________________
સમ્યગ્દષ્ટિની અવસ્થા
[ ૩૮૫
આવતા, પણ જ્યાં આ બધા વિચારો આવીને ઊભા રહે છે, ત્યાં વાંધા આવે છે. એ વાંધા આપણે ટાળવા છે. જે બેલાય છે તે મુજબ હૈયાને બનાવવું છે. શ્રી જિનેશ્વરદેવે જેને જે રૂપે કહ્યું તે રૂપે જ આપણને લાગે એવું કરવુ' છે. એ માટેના આ પ્રયત્ન છે. આત્મા નિળ હોય એથી બાહ્ય અનુકળતાનુ અથી પશુ રહેતુ હોય, અપેક્ષા રહેતી હાય, પણ એ સુખરૂપ ન લાગવી જોઈ એ. એમાં આત્માને જેવા ન જોઈ એ તેવે! આનંદ આવે એ પાાય. એમાં ઉપાદેયતાના ઘરને આનંદ આવે એટલે પારકાપણુ ભુલાય. પારકાને પોતાનું માનવુ તે મિથ્યત્વ. પછી તમેજ સર્ચની અસર કર્યાં રહી ? એમણે જેને પર કહ્યું તેમાં પેાતાનું માની રાચે, આનંદ પામે, છતાં કહે ૮ સત્રેવ સત્ત્વ ' તે! એના અર્થ શે! ? તમેવ સત્ત્વ એ હૈયાનુ હાય તા તે પરરૂપ તે લાગવું જ જોઈએ.
સમ્યગ્દષ્ટિ સ’સારમાં હાય તાય સસારને હેય માને
જાસુસ ગમે ત્યાં જાય, પણ માલિકને એની ખાત્રી. આ દેશના હોય ને પરદેશમાં જાય. પગાર અહીંના ખાય અને કામ ત્યાંનુ કરે. અવસરે આનું ભૂંડું પણ ખેલે, છતાં માલિકના હૈયામાં ખાત્રી કે-એ મારે છે. પેાતાનુ` ભૂંડુ ખેલ્યા એ વાંચીને પણ એ મનમાં હસે! તેમ સમ્યગ્રષ્ટિ સંસારમાં હાય, સૌંસારમાં પડયો હોય તે! પશુ એ અહીંના. એના હૈયામાં સંસાર ઉપયરૂપેન હેાય પણ શ્રી જિનાજ્ઞા પ્રત્યે એની ઉપાદેયબુદ્ધિ હાય. સંસારને છેાડી ન શકે તેય એને માને કેવા ! શ્રી જિનેશ્વરદેવે કહ્યો હાય તેવા ! તમે સ`સારને એવા માન્યા ? માન્યા હાય તા કહા. જે એમ માનતા હાય તે પરમ પુણ્યશાલી. એવા આત્માએ વાસ્તવિક રીતે સંસારના નથી, પણ શાસનના છે. સ'સારમાં રહેવા છતાં, સસારને તે એ હેય જ માને. આ માન્યતા ખરાખર દૃઢ થાય તા ધાયું સધાય.
સ. ૨૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org