________________
સમ્યગ્દષ્ટિની અવસ્થા
[ ૩૮૧
ઔષધાદિ સામગ્રી દર્દીને મળી જાય તે તે પુણ્યાદય પણ ઔષધ ખાવાની દશા આવી તે પાપેાદય :
(
ઔષધ આરામ આપે, પણ ઔષધ ખાવાની દશા એ પાપના ઉયવાળી દશા ખરીને ? ઔષધ ખાવાની દશા આવે ત્યારે કાઈ એમ કહે છે કે- હાશ, પુણ્યાય જાગ્યા કે ઔષધ ખાવાના વખત આવ્યા ?’ મારુ’સભાગ્ય કેમારે ઘેર ડૉકટર આવ્યા, ડૉકટરે દવા આપી ને મેં દવા લીધી ’–એમ કાઈ કહે છે ? નહિ જ.. જિંઢગીના દઢી પણ ઔષધ ખાતા જાય છે અને કપાળ કૂટતા જાય છે. ભાવના એ જ કે– કયારે જાય અને દવા લેવાનુ` મટે ! દઈ થયા બાદ દવા મળી જાય, ડૉકટરને લાવવાની અનુકૂળતા હાય, એ પુણ્યાય છે, પણ ઔષધ ખાવાની દશા આવી, માંદગી આવી, એતા પાપાય છે. ઔષધ આરામ આપે છે, પણ ઔષધ ખાવાની સ્થિતિ આવી એથી આનંદ થતા નથી. એ જ વસ્તુ અહીં સમજી લેવી જોઈ એ. પૌદ્ગલિક સાગા જરૂર હાય ને મળી જાય તા અનુકુળતા આપે, અમુક શાન્તિ આપે. તપતાને પાણી મળે, ભૂખ્યાને અન્ન મળે, દરિદ્રને પૈસા મળે, ઘર વિનાનાને બંગલેા મળે, જેને ઊભા રહેવાની જગ્યા પણ ન હેાય તેને ગામ બક્ષિસ મળી જાય તા એ આરામ, આશ્વાસન આપે તે કબૂલ, કારણ કે તે તેવી દશામાં છે, પરન્તુ ઉપાદેયતાના ઘરના આનંદ તે ન જ થાયને ? પૌદ્ગલિક સામગ્રી મળી જાય એ પુણ્યાય, પણ એની ઉપાદેયતાની વૃત્તિવાળી લાલસા કેમ ? એમાં તેવી હેર કેમ ? દવા ગમે તેટલી સારી હાય, ખાતાં વેત આરામ આપનારી હાય, છતાં એવીય દવા ખાવાના વખત રાજ આવે એમ ઈચ્છા થાય છે ખરી ? નહિ જ. તેમ અહી' સમજો. સ'સાર દુ:ખમય, દુઃખલક અને દુઃખપર પરક એ કેમ ભૂલી શકાય? સસારમાં હાઈ એને અનુકૂળતા મળે તે વાત જુદી, પણ ચારે સસાર ટે એ વૃત્તિ તા હાવી જોઈએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org