________________
સમ્યગ્દર્શનના સૂર્યોદય
[ ૩૫૯
કરે છે, માન કરે છે, માયા કરે છે અને લાભ કરે છે, તે પણ વસ્તુતઃ એ જીવને ક્રાધ કરવા ગમતા નથી; માન કરવું ગમતું નથી; માયા કરવી ગમતી નથી; લેાભ કરવા ગમતા નથી; ક્રોધ, માન, માયા ને લેાભ સ્વભાવે ભુંડા જ છે અને એથી એ હેય જ છે, એમ એ જીવ દિલથી માને છે. અનન્ત ઉપકારી ભગવાન શ્રા જિનેશ્વરદેવાએ જીવ–અજીવ આદિ તત્ત્વભૃત પદાર્થોનું જે સ્વરૂપ વર્ણવ્યું છે તે સ્વરૂપ જ યથાય છે અને શ્રી જિનેશ્વરદેવાએ જે પ્રરૂપ્યું છે તે જ સત્ય છે અને તે જ નિઃશંક છે-આવું એ જીવ સમજે છે, સડ઼ે છે અને શ્રી જિનેશ્વરદેવાએ પ્રરૂપેલા માર્ગે જ ચાલવાની એ જીવની વૃત્તિ રહ્યા કરે છે; એ પણ ગુણ છે; અને એ એવે ગુણુ છે કે જેને લઈ ને એ જીવને સમ્યગ્દષ્ટિ માની શકાય; પછી ભલે ચારિત્રમેહનીયના ઉડ્ડયને કારણે એ જીવ શ્રી જિનેશ્વરદેવાએ હેય કહેલાના ત્યાગ અને શ્રી જિનેશ્વર દેવે એ ઉપાદેય કહેલાના આચરણરૂપે સ્વીકાર કરવામાં પાંગળે! હાય !’ એટલે વાત એ છે કે-આચરણમાં ખામી હાવા માત્રથી સાચી સમજ અને સાચી શ્રદ્ધાની ઉપેક્ષા કરવા જેવું નથી. ઊલટું એવા જીવને તે શુદ્ધ આચરણ માટે પ્રોત્સાહિત કરવા જોઈ એ.
સમ્યગ્દષ્ટિ મહારથી ભાગમાં આસકત લાગે તે। ય દિલથી એ ભાગની અવગણના કર્યા કરતા હાય
તમે તેા માનવીની વાત કરે છે, પણ સમ્યગ્દષ્ટિ ઇન્દ્રાદિ દેવાની વાતમાં શું કહેશેા ? જે જીવાને એમ થઈ ગયું કે–મારે સંસારને કોઈ જ ભેગ નહિ જોઈએ અને એક માત્ર મેક્ષ જ જોઈએ અને એમ થવાથી જે જીવે એ ભગવાને કહેલા માક્ષમાના જ આરાધનના પુરુષાર્થ આદર્યો હાય, એવા પણ જીવા તેના તે ભવમાં મેાક્ષને પામી જાય, એવુ` માટે ભાગે તેા બને નહિ ને ? એક માત્ર મેાક્ષ જ જોઈ એ એવું મનમાં ઊગ્યા પછી અને ભગવાને કહેલા મેાક્ષમાની સાધના આદર્યાં પછી પણ, એવા જીવાને મેાક્ષ પામતાં પહેલાં વચ્ચે કેટલાક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org