________________
૩૬૦ ]
સમ્યગુદન-૧ ભવ કરવા પડે, એવું પણ બને ને ? ત્યારે, એવા મેક્ષાર્થ છે મરીને જાય ક્યાં? મોટે ભાગે દેવલોકમાં જાય ને? દેવલેકમાં એ જીવોને સંસારના ભેગને સંગ કેવો ગાઢ હોય છે? એ ગમે તેટલું
છે પણ ભેગથી એ અળગા થઈ શકે જ નહિ, એવી સ્થિતિ ત્યાં હોય છે, પણ જ્ઞાનીઓ કહે છે કે એ જીવે ભેગમાં આસકત દેખાતા હોવા છતાં પણ ભોગની અવગણના કરનારા હોય છે. અને એક માત્ર મેક્ષની જ આકાંક્ષા સેવનાર હેય છે. પાણી એ ભેગમાં આસક્ત લાગે અને અંદરથી એ, એ ભેગની અને કરતા હોય. જે આત્માએ એક માત્ર મેક્ષના જ અછી હેય અને એથી મેક્ષને માટે જ પુરુષાર્થ કરવાના મનવાળા હોય એવા આત્માઓની આ વાત છે. એવા આત્માઓને ભેગન. સંગમાં રહેવું. . પડે તેમ હોય માટે એ ભેગના સંગમાં રહે ખરા, પણ મનમાં લગની અવગણનાને ભાવ વર્તતો જ હોય.
કાદવમાં પેદા થનારું કમળ પાણીથી વધે અને એ રહ્યું હોય કાદવના તથા પાણીના સંગમાં, તો પણ એ કમળ કાદવ અને પાણીથી નિર્લેપ રહે છે, તેમ સુગ્દષ્ટિ આત્માઓ ભેગ ભોગવતાં છતાં એ ભેગમાં પણ નિલેપ રહે અને એક માત્ર મેક્ષની આકાંક્ષામાં રમ્યા કરે. આમાં જે જરાક ભૂલ થઈ જાય અને ભોગનો સંગ કરવા જેવું લાગી જાય; તે ઉત્તમપણાને ભાગી જતાં વાર લાગે નહિ. એક માત્ર મેક્ષના જ અર્થ આત્માઓ દેવેલેકમાંથી પણ પાછા મનુષ્યલકમાં આવે ને? એવા આત્માઓને પુણ્યવશે મનુષ્યમાં પણ સંસારના ભેગની ઉત્તમ સામગ્રી મળે, પણ દેવલોકમાં જેમણે ભેગની અવગણનાને ભાવ જાળવ્યું હોય તે મનુષ્યલેકને ભેગમાં તે લલચાય જ શાના ? એમનું ચાલે તે એ ભોગનો સર્વથા ત્યાગ જ કરી દે અને ભોગમાં રહેવું પડે તો ભોગની અવગણનાના ભાવને જીવત રાખીને રહે. એ રીતે દેવના ને મનુષ્યના ડાક ભવ કરીને એ મેણે પહોંચી જાય. તમે સમજી ગયા ને કે-શ્રાવકને પણ સંસારના ભેગનું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org