________________
સમ્યગદર્શન-૧ આવડે છે? એ બોલવામાં ખલન કે અશુદ્ધિ નથી થતી, એવું તમે કહી શકે તેમ છે ? મંદિરમાં જઈને ભગવાનની પાસે શું બોલવું અને જે બેલવું તે કેવા ભાવે બેલવું, એ તમે જાણો છો? કદાચ કિ શીખ્યા છે તે અર્થ આવડતું ન હોય અને અર્થ આવડત હોય તો તેનું ચિંતન ન હોય, એવું મેટે ભાગે ખરું?.અને ભગવાનની ભકિત માટેની તમારી સામગ્રી પણ કેવી ? તમારી સામગ્રી તમને તેષ પમાડે એવી ખરી? ભગવાનની ભકિત માટે આવી સુંદર સામગ્રી હું એકઠી કરી શકે એ મારું અહોભાગ્ય, એમ તમને તમારી ભગવાનની ભકિતની સામગ્રીને જોતાં થાય એવું છે ખરું?” રાવણ તે ભગવાનને સાચા ભકતેમાંના એક હતા. એ તે એવું ભયંકર પાપ ઉપાજીને આવેલા કે જેથી એ વિરતિ તે કરી શકે નહિ, પણ મરીને એમને નરકે જવું પડે એવું આયુષ્ય એ ઉપાજે ! એમના પૂર્વકત કર્મના દોષે એમનું સમ્યકત્વ જતું રહે અને એમની દુર્ગતિ થાય એવું કર્મ એમને બંધાય, એવું એમને માટે નિયત થયેલું હતું બાકી એ નરકે જાત નહિ! એમના પિતાના નિવાસસ્થાનમાંનું એમનું શ્રી જિનમંદિર એવું ભવ્ય હતું કે-રામ જેવા પણ જ્યારે લંકામાં ગયા અને રાવણના નિવાસસ્થાને પહોંચતાં એમણે જ્યારે રાવણનું શ્રી જિનમંદિર જોયું, ત્યારે એ ખુશ ખુશ થઈ ગયા હતા.
આવે છે કે
અને સ્તવના કેવી? અહીં તે આપણે એ પ્રસંગ જોવે છે, કે જે પ્રસંગથી રાવણ ભગવાનની ભક્તિ શા હેતુથી કરતા હતા, અને તમને ખ્યાલ આવે અને તે સાથે તમને એ વાતને ખ્યાલ પણ આવે કે–આવા વિષય અને કષાયના સંગમાં રગદોળાયેલા હોવા છતાં પણ રાવણના હવામાં મેક્ષ એવે વસી ગયે હતું કે ભગવાનની ભક્તિના ફળ તરીકે મેક્ષ સિવાયનું કશું જ એ ઈચ્છતા નહતા
એક વાર એક કન્યાને પણ લાવવાને માટે પરિવાર સહિત રાવણ વિમાનમાં નીકળ્યા હતા. માગે વિમાન ખલના પામ્યું અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org