________________
૩૭૦ ]
સભ્યદર્શીન-૧
તમારા ખ્યાલમાં આવ્યા ? ઉત્તમ આત્માઓને માટે મોક્ષાયેવ તુ ઘયતે” એવી જે વાત છે, તે વાત સમ્યગ્દષ્ટિ આત્માઓને માટે આવી રીતે લાગુ થાય.
રાવણે આપેલા જવાબ સાંભળીને ધરણેન્દ્ર તે વળી વધારે તુષ્ટ થઈ ગયા. વળી એમણે જોયું કે ભગવાનના આ ભકત ભગવાનની કિત વચમાં રહે અને કાંઈ માગે એ શકય નથી. આથી ધરણેન્દ્ર ફરીથી રાવણને કહ્યું કે- તમારી આ નિરાકાંક્ષાથી હું વિશેષપણે તુષ્ટ થયા છું.’ અને આમ કહીને ધરણેન્દ્રે રાવણને અમેઘવિજ્યા નામની રૂપવિકારિણી શકિત અર્પિત કરી દીધી. એ પછી, ધરણેન્દ્ર તેમ જ રાવણ પાતપાતાના સ્થાને ગયા.
વિરાગ અને મેાક્ષરાગ
વિરાગ પ્રગટે તે જ મેાક્ષના રાગ પ્રગટી શકે છે અને માક્ષના રાગ પ્રગટે તા જ સાચા ધર્મરાગ પ્રગટી શકે છે, કારણ કે ધર્મ એ મેાક્ષના ઉપાય રૂપે જ વસ્તુતઃ આદરણીય છે. માક્ષના સુખને રાગ જેમ જેમ વધતા જાય, તેમ તેમ સંસારના સુખ ઉપરને રાગ ઘટતા જાય; અને એમ સંસારના સુખ ઉપરના રાગ જેમ જેમ ઘટતા જાય, તેમ તેમ સાચા ધર્મરાગ વધતા જાય. અને એથી પૌલિક વસ્તુઓના ત્યાગ કરવાનું મન થાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org