________________
૩રર ].
" "
સમ્યગૂદીન-૧ નક્કી કરી શકે, એવું છે. જીવ-અજીવ આદિ તત્ત્વ, કે જે તનું અસ્તિત્વ હતું, છે અને રહેવાનું છે, તે તને અગર તે તો પૈકીના કેઈ પણ એકાદિ તત્વના અસ્તિત્વને જ જે માને નહિ, તેને નાસ્તિક કહેવાય, એ તે ખરું ને? જીવ-અજીવ આદિ તત્વના અસ્તિવને અમુક અંશે પણ સ્વીકાર કરનાર જેમ એટલા પ્રમાણમાં આસ્તિક ગણાય, તેમ જે તત્વ અસ્તિત્વમાં હેય–તેના અસ્તિત્વને જે જેટલા પ્રમાણમાં ન માને, તે તેટલા પ્રમાણમાં નાસ્તિક પણ ગણાય ને? હવે આગળ વધે. જીવ-અજીવ આદિ તત્તના અસ્તિત્વને માને, પણ જીવ– અજીવ આદિ ત જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપે માને નહિ અને એનાથી ઊલટા સ્વરૂપે માને, તે એમ માનવું એ પણ શુદ્ધ આસ્તિક્યની અપેક્ષાએ નાસ્તિકતા રૂપ ગણાય ને ? જીવ–અજીવ આદિ ત, કે જે તનું અસ્તિત્વ છે, તે ત જેવા સ્વરૂપવાળાં છે, તેવા સ્વરૂપે જ તે તના અસ્તિત્વને માનવું એ જે શુદ્ધ આસ્તિક્ય ગણાય, તે પછી જીવ-અજીવ આદિ તાના અસ્તિત્વને માનવા છતાં પણ, તે તને, તે તત્ત્વ જેવા સ્વરૂપવાળાં છે તેવા સ્વરૂપવાળાં હોવાનું નહિ માનવું તથા તે ત જેવા સ્વરૂપવાળાં નથી તેવા સ્વરૂપવાળાં હોવાનું માનવું, એ પણ નાસ્તિતાને જ એક પ્રકાર ગણાય ને?
નાસ્તિક તરીકેનું
વર્ણન એ ગાળ નથી : આ રીતે જે આસ્તિકતાનું અને નાસ્તિકતાનું સ્વરૂપ જાણવામાં આવેલું હોય, તે આજે જે કેટલાકે “નાસ્તિક” શબ્દને ગાળ રૂપે ઓળખવાને અને ઓળખાવવાને પ્રયત્ન કરે છે, તે પ્રયત્ન તેઓ કરી શકે ખરા? જાણીબૂજીને, ઈરાદાપૂર્વક અસત્ય લખનાર-બેલનારની વાતને બાદ કરે, તે અણસમજથી પણ “નાસ્તિક શબ્દને ગાળ માની લેવાની ભૂલ કરનારા અણસમજુ માણસે ઘણું
છે. આસ્તિકતાના સ્વરૂપને વર્ણવતાં વર્ણવતાં, “જેઓ આવું ન - માનતા હોય તેઓ નાસ્તિક કહેવાય.—એવા પ્રકારનું વર્ણન કરવામાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org