________________
સમ્યગ્દર્શનના સૂર્યોદય
[3x3
શકાય તાય સારું જ કરવાને તલસાટ ઘણા ? અને, ખરાખ જે કાંઈ લાગે તેનાથી આઘા રહેવાનું મન પણ ઘણું? આપણે જે કાંઈ ખરામ કરવું પડે, તેને માટે આપણને એમ જ લાગે કે આ આપણે ખરાબ જ કરીએ. છીએ ? ‘હું આ ખરાબ કરુ છું એ ખાટુ' કરું છું, આ જે હું કરું છું." તે સારું નથી.’–એવું જ લાગ્યા કરે અને હાય એ એ તા; ચા ચાલે એ તા.’–એવા કેાઈ ભાવ આત્મામાં પ્રગટે નહિ, એવા આત્મા કેટલા મળે ?.
"
વનમાંની ખરાબી છટ્ઠ ગુણસ્થાનકે જીવ પહેાંચે ત્યારે જ ન હાય ને? આગળ વધીને કહીએ તા, જીવ જ્યારે સાતમે ગુણસ્થાનકે વતા હાય, ત્યારે જ તેના વર્તનમાં ખરાબના અભાવ છે એમ કહી શકાય ને ? કેમ કે–સાતમે ગુણસ્થાનકે પ્રમાદ હેાતા નથી. તે પહેલાં ખરાબીને! સભવ ખરા ? છઠ્ઠે ગુણસ્થાનકે રહેલા આત્મા પ્રમાદ સેવે, એવુય અને ને? પણુ, છઠ્ઠે ગુણુસ્થાનકે રહેલા આત્મા જે પ્રમાદ સેવે, તેને એ સારે માને ? એ પ્રમાદને એ સેવવા જેવા માને ? નહિ જ ને ? હવે પાંચમે ગુણસ્થાનકે રહેલા જીવે સંસારને તજેલે! હાય કે, એ જીવ સંસારમાં બેઠેલે! હાય ? સ`સારમાં એ રહેલે! હાય અને સંસારને એ સેવતા પણ હાય, તેમ છતાં પણ સંસારમાં રહેવું અને સસારને સેવવે એ એને સારુ લાગતુ હાય ? સાંસારમાં રહેવું એય ખરાબ છે અને સંસારને સેવવા એય ખરાબ છે, એમ જ એ માનતા હાય એથી જ, એણે જેટલી વિરતિ સ્વીકારી હાય એને એને આનન્દ હાય અને, સ્વીકારેલી વિરતિના અભ્યાસથી પરિપૂર્ણ પણે વિરતિ પામવાનુ એનુ મન હોય ને ?
ત્યારે, ચેાથે ગુણસ્થાનકે રહેલા જીવ કેવા હોય ? ઘેાડી પણ વિરતિ તરીકે વિરતિ એ કરી શકતા ન હેય. ચે!થા ગુણસ્થાનકે રહેલા જીવને બધી જ અવિરતિ બેઠેલી હાય, એમ કહેવાય ને ? એ જીવ અવિરતિને સેવતા હોય, પણ · હું અવિરતિ સેવુ... છું એ સારું નથી.’–એમ એ જીવ માનતા જ હાય. આવી રીતે, પાતે જે કાંઈ પણ પ્રમાદ સેવતા હોય, પોતે જે કાંઈ પણ અવિરત સેવતા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org