________________
૩૪૨),
સમ્મદન-૧ આ દષ્ટિ અને આ
ચિને બહુ ગુણ સમ્યકત્વના મહિમાને વર્ણવનારી આ વાતને મર્મ તમને સમજાય છે ? આત્મામાં સમ્યકત્વ ગુણનું પ્રગટીકરણ થઈ જાય, એટલા માત્રમાં બેય દુર્ગતિ બંધ અને સુખ પણ સ્વાધીન, એનું કારણ શું? સમ્યકત્વ પામે એટલા માત્રથી જ જીવ ખરાબ વર્તન, નહિ કરવા યેગ્ય વર્તન કરનાર મટી જાય એવું નથી; પણ ખરાબ વર્તન કરનારે એ હોય તે છતાં પણ એ આત્મામાં એવું સારાપણું પ્રગટે છે, કે જે સારાપણાને લીધે જ એને માટે દુર્ગતિનાં દ્વાર બંધ થઈ જાય છે અને દેવતાઈ સુખ, માનષિક સુખે તથા મુક્તિસુખ એને સ્વાધીન બની જાય છે.
જ્ઞાનીઓની દૃષ્ટિએ જે વર્તન ખરાબ ગણાય, પ્રમત્ત વર્તન ગણાય, એ વર્તનને પિતે આચરતો હોય, એ વર્તન આચર્યા વિના, પિતે ના રહી શકતું હોય, તે છતાં પણ એ વર્તનને ખરાબ જ માને
એવા છે આ જગતમાં કેટલા ? સમ્યગ્દર્શન ગુણના વેગે આત્માને સૌથી પહેલે ફાયદો તે એ થાય છે કે–શું સારું છે અને શું ખરાબ છે, એને નિર્ણય એ આત્મા કરી શકે છે. જ્ઞાનીએ જેને ખરાબ અને તજવા યોગ્ય કહેતા હોય, તે એને પણ ખરાબ અને તજવા યેગ્ય જ લાગે તેમજ જ્ઞાનીએ જેને જેને સારું અને સ્વીકારવા ગ્ય કહેતા હોય તે એને પણ સારું અને સ્વીકારવા યંગ્ય જ લાગે. એવી દષ્ટિ અને એવી રુચિ જીવમાં સમ્યગ્દર્શન ગુણના વેગે પ્રગટે છે. આ દષ્ટિ અને આ ચિને તે બહુ મેટ ગુણ છે.
વતનની ખરાબીને સંભવ સાતમા ગુણ
સ્થાનકની પ્રાપ્તિ થતાં સુધી ગણાય : આપણે જે કાંઈ કરતા હોઈએ, તેમાં ખરેખર સારું શું છે અને ખરેખર ખરાબ શું છે એની આપણને ખબર પડે ? જે કાંઈ સારું આપણને લાગતું હોય, તે કરવાનું આપણને બહુ મન ? સારું ન કરી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org