________________
સમ્યગ્દર્શનના સૂર્યોદય
[ ૩૫૧
અણુસમજથી કાઈ ને ખાટી રીતે દંભી માનવાની ભૂલ કરી નિહ અને ગુણુની અશાતના કરેા નહિ, તાય ઘણું છે. તમે પેલા વેપારીનેય દંભી કહેશે! ? એ વેપારી તમારી સાથે આનંદથી ચહા પીતા જણુાતા હાય, પણ એના હૈયામાં ઊંડે ઊંડે શું હાય ? એના હૈયાનું દુઃખ એ તમને જણાવા દે નહિ અથવા તે તમે એના હૈયામાં રહેલા સુંઃખને જાણી શકે નહિ, એટલા માત્રથી તમે એને દંભી માની લેશે ? આ વાત પ્રમાણિક ને આબરૂદાર વેપારીની છે. જેને આબરૂની કિજંમત બધાથી વધુ હોય અને આખરૂ ન જાય તેની ચિન્તા હેાય, એવા વેપારીની આ વાત છે, આજના મેટા ભાગના વેપારીઓના જેવા વેપારીની આ વાત નથી. પારકા પૈસા દેવાની જેને ચિન્તા નથી, એવાની આ વાત નથી. ‘ અપાશે તા ઠીક છે, નહિ તા બુધવારિયા કોર્ટમાં જઈશું'.' એવી ગાંઠ મનમાં વાળી બેઠેલા વેપારીની
આ વાત નથી. તમે સમજી ગયા ને કેનફૂટની તા આ વાત જ નથી ? જેને કાઈ- પણ હિસાબે કેાઈનુંય ધન પાતાથી ન ડૂબે એની અને આખરૂની ચિન્તા છે, એવા વેપારીની વાત છે. તમે એમ માનશે! કે-એ દંભી છે ?
ચાથું અને પાંચમું ગુણુઠાણું ગૃહસ્થ માટે છે. સમ્યગ્દર્શનને નહિ પામેલા પણ માર્ગાનુસારી આત્માઓને પણ જ્યારે જ્યારે પેાતાને અણછાજતું કરવું પડે, ત્યારે ત્યારે તેથી તેમનું મન દુભાતું હાય છે; તેા પછી, સમ્યગ્દર્શન ગુણને પામેલા આત્માને કોઈ પણ પાપ આચરવુ એ ગમે, એ મનવાજોગ છે? અને, પાપ આચરવું નહિ ગમતુ હાવા છતાં પણ જે પાપ આચરે, તે દ ંભી છે ? તમે અસત્ય ખાલા, તા તે તમે લહેરથી બાલા છે, એમ માનવુ' ? તમે વિષયસેવન કરો, તા તે તમે લહેરથી કરા છે, એમ માનવુ* ? અસત્ય ખેલવું તમને ગમતુ ન હેાય, વિષયસેવન કરવુ' તમને ગમતું ન હોય, એવુ બને જ નહિ ? એટલા માટે જ, આબરૂના ખપી પ્રમાણિક વેપારીના દાખલા મૂકયો. એ એવા હોય છે કે એને ઘરે બીજા બળાકારે પૈસા મૂકી ગયા હોય, તેના પૈસા ડૂ નહિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org