________________
સ
ચ
૪
શ
ન
મા
પ્ર
ભા
સમ્યગ્દર્શન ગુણના પ્રભાવ :
જિનેશ્વરદેવના શાસ
અનંત ઉપકારી ભગવાન શ્રી નમાં સમ્યક્ત્વની કિંમત એટલી માટી આંકવામાં આવી છે કે-એના વિના જ્ઞાન પણ સમ્યજ્ઞાન રૂપ બનતુ' નથી, એના વિના ચારિત્ર પણ સમ્યક ચારિત્રરૂપ નતુ નથી, અને એના વિના તપ પણ સમ્યક્ તરીકે ઓળખવાને લાયક બનતા નથી. જ્ઞાન ધર્મ શાસ્ત્રોનુ` હોય, ભગવાન શ્રી જિનેશ્વરદેવાએ અથ થી પ્રરૂપેલાં અને શ્રી ગણધર ભગવન્તાએ સૂત્રથી ગૂંથેલાં આગમશાસ્રોતું જ્ઞાન હોય, તેા પણ, એ જ્ઞાનને ધરનારા આત્મા ને સમ્યક્ત્વને પામેલા ન હાય; તે એ આત્માનુ એ શાસ્ત્રજ્ઞાન પણ સમ્યજ્ઞાન રૂપે એ આત્માને પરિણમતું નથી; અને એથી, આત્માનુ એ શાસ્ત્રજ્ઞાન, તે પણ અજ્ઞાન અથવા મિથ્યાજ્ઞાનની કાર્તિનુ ગણાય છે. એ જ રીતે, ચારિત્ર પણ ભગવાને બતાવેલા ચારિત્રના આચારાના આચરણરૂપ હોય, તા પણ એ ચારિત્રાચારાનુ પાલન કરનારા આત્મા જો સમ્યક્ત્વને પામેલા ન હાય, તેા એ આત્માનુ એ ચારિત્રાચારીનુ પાલન પણ સભ્યચારિત્રની ષ્ટિનુ ગણાતુ નથી, પણ કાયકષ્ટાદ્ઘિની ઉપમાને ચેાગ્ય ગણાય છે.
વ
**,,
એવી જ રીતે તપ. તપ પણ ભગવાને અનશનાદિ પ્રકારાના આસેવન રૂપ હોય, તાપણ ગમે અનશનાદિ તપનું આસેવન કરનારા આત્મા જો સમ્યક્ત્વને પામેલા ન હોય, તા એ તપ એ આત્માનાં કર્માને તપાવનારું આત્માને સતમ બનાવવા આદિ દ્વારા એ તપ એ માત્માના
નથી, પણ
“ સર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org