SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ સ ચ ૪ શ ન મા પ્ર ભા સમ્યગ્દર્શન ગુણના પ્રભાવ : જિનેશ્વરદેવના શાસ અનંત ઉપકારી ભગવાન શ્રી નમાં સમ્યક્ત્વની કિંમત એટલી માટી આંકવામાં આવી છે કે-એના વિના જ્ઞાન પણ સમ્યજ્ઞાન રૂપ બનતુ' નથી, એના વિના ચારિત્ર પણ સમ્યક ચારિત્રરૂપ નતુ નથી, અને એના વિના તપ પણ સમ્યક્ તરીકે ઓળખવાને લાયક બનતા નથી. જ્ઞાન ધર્મ શાસ્ત્રોનુ` હોય, ભગવાન શ્રી જિનેશ્વરદેવાએ અથ થી પ્રરૂપેલાં અને શ્રી ગણધર ભગવન્તાએ સૂત્રથી ગૂંથેલાં આગમશાસ્રોતું જ્ઞાન હોય, તેા પણ, એ જ્ઞાનને ધરનારા આત્મા ને સમ્યક્ત્વને પામેલા ન હાય; તે એ આત્માનુ એ શાસ્ત્રજ્ઞાન પણ સમ્યજ્ઞાન રૂપે એ આત્માને પરિણમતું નથી; અને એથી, આત્માનુ એ શાસ્ત્રજ્ઞાન, તે પણ અજ્ઞાન અથવા મિથ્યાજ્ઞાનની કાર્તિનુ ગણાય છે. એ જ રીતે, ચારિત્ર પણ ભગવાને બતાવેલા ચારિત્રના આચારાના આચરણરૂપ હોય, તા પણ એ ચારિત્રાચારાનુ પાલન કરનારા આત્મા જો સમ્યક્ત્વને પામેલા ન હાય, તેા એ આત્માનુ એ ચારિત્રાચારીનુ પાલન પણ સભ્યચારિત્રની ષ્ટિનુ ગણાતુ નથી, પણ કાયકષ્ટાદ્ઘિની ઉપમાને ચેાગ્ય ગણાય છે. વ **,, એવી જ રીતે તપ. તપ પણ ભગવાને અનશનાદિ પ્રકારાના આસેવન રૂપ હોય, તાપણ ગમે અનશનાદિ તપનું આસેવન કરનારા આત્મા જો સમ્યક્ત્વને પામેલા ન હોય, તા એ તપ એ આત્માનાં કર્માને તપાવનારું આત્માને સતમ બનાવવા આદિ દ્વારા એ તપ એ માત્માના નથી, પણ “ સર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy