________________
સમ્યગ્દર્શનના સૂર્યોદય
[૩૧
જેનું અસ્તિત્વ ન હેાય, તેના અસ્તિત્વને માનવું-એમ પશુ નહિ અને જેનું અસ્તિત્વ હૈય, તેના અસ્તિત્વને માનવું નહિ–એમ પણ નહિ ! અસ્તિત્વ માન્યું તા એને જ કહેવાયને ? એટલે, જેનું અસ્તિત્વ ન હાચ, તેના અસ્તિત્વને માને નહિ અને જેનુ અસ્તિત્વ હોય, તેના અસ્તિત્વને માન્યા વિના રહે જ નહિ, એને જ ખરેખરે આસ્તિક કહેવાય.
અસ્તિત્વને અવશ્ય માને અને સાથે સાથે તેના અસ્તિત્વને માને નહિ-એટલા માત્રમાં જ જતી નથી: સાચી આસ્તિકતા એથી પણ કાંઇક રાખે છે, જે જે અસ્તિત્વમાં છે, તેને તેને તેના તેના સ્વરૂપે જ અસ્તિત્વમાં માનવું જોઈએ; અસ્તિત્વવાળા દરેકે દરેક પદાર્થ જે જે સ્વરૂપવાળા હાય, તે તે સ્વરૂપે તેને માનવા જોઇએ. દરેક પદાથ નું જે જે સ્વરૂપ હાય, તે તે સ્વરૂપને માનવું જોઈએ અને જેનુ જે સ્વરૂપ ન હાય, તેનું તે સ્વરૂપ નહિ હોવાનું પણ માનવું જોઈએ. જેમ કે-જીવના અસ્તિત્વને માન્યું, પણ જીવ એક જ છે—એવું માને તે!? અનન્તા જીવે છે એમ પણ માન્યું, પણ જીવમાં રહેલા પારિણામિક સ્વભાવને ન માને તેા ? આવી તે, જીવ અજીવ આદિ તવાને લાગતી ઘણી બાબતો છે અને જીવ–અજીવ આદિના સ્વરૂપના વિષયમાં, “આસ્તિક” ગણાતાં દનાનાં મન્તબ્યામાં પણ પરસ્પર વિરુદ્ધતા ઘણી છે. આથી, શુદ્ધ આસ્તિકચ કાને કહેવાય ? જીવ–અજીવ આદિ તત્ત્વાના અસ્તિત્વ માત્રને માનવાથી, શુદ્ધ આસ્તિકય છે—એમ ગણાય નહિ, પરન્તુ જીવ–અજીવ આદિ તત્ત્વા જેવા જેવા સ્વરૂપનાં છે, તેવા તેવા સ્વરૂપવાળાં જીવ-અજીવ આદિ તત્ત્વોને માનવાં, એનુ નામ શુદ્ધ આસ્તિકવ છે.
Jain Educationa International
જેનું અસ્તિત્વ નથી, આતિકતા સમાઈ વિશેષની અપેક્ષા
આ ઉપરથી તમે નાસ્તિકતા કાને કહેવાય, એ પણ સહેલાઇથી
સ. ૨૧
For Personal and Private Use Only
નાસ્તિકતા કાને કહેવાય?
www.jainelibrary.org