________________
સમ્યગ્દર્શનનાં સૂર્યોદય
[E
પરમિષે આ કમાવે છે કે જીવ જ્યારે આ આઠેય કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિમાં વર્તાતા હોય છે, ત્યારે તેા તે એવા ક્લિષ્ટ શયવાળા હાય છે કે–તે સદ્ધર્મને પામી શકતા જ નથી; સદ્ધર્મને પામવા જોગી સ્થિતિ તા કર્માંની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિના ક્ષય થયા માદ જ પ્રાપ્ત થઈ શકે છે. એ ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિ કઈ ? આયુષ્ય કમ સિવાયનાં સાતેય કર્મીની સ્થિતિ જ્યારે એક કટાકાટ સાગરાપમની થાય ત્યારે એ સ્થિતિને તે સાતેય કમેર્નની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવાય. આયુષ્યકમ સિવાયનાં સાત કર્મની સ્થિતિ જ્યાં સુધી એક કોટાકોટિ સાગરોપમની પણ હાય એટલે કે જીવે મેાહનીય કર્મની ૭૦માંથી ૬૯ કોટાકોટિ સાગરોપમની સ્થિતિ ખપાવી હોય, જ્ઞાનાવારણીય, દનાવરણીય, વેદનીય અને અતરાય એ ચારે કર્મીની ૩૦માંથી ર૯ કાટાકેડિટ સાગરોપમની સ્થિતિ ખપાવી હાય અને નામકમ તથા ગાત્રકની ૨૦માંથી ૧૯ કોટાકોટિ સાગરાપમની સ્થિતિ ખપાવી હોય, ત્યાં સુધી તા જીવ સમ્યફવના બીજને પણ પામી શકતા નથી. એવા જીવને તે। શ્રી નમસ્કાર મંત્રના પ્રથમ પદના જે ઉચ્ચાર; તે પણ પ્રાપ્ત થતા નથી ત્યારે પ્રશ્ન એ છે કે—આ બધાની પ્રાપ્તિ જીવને જો થાય તે તે કચારે થઈ શકે ? ત્યારે જ કે—જ્યારે સાતૈય કર્મીની સ્થિતિ એક કોટાકોટિ સાગરાપમથી પણ ઓછી થવા પામે !
સમજીને કાળજીવાળા અને :
|
મિથ્યાત્વાદિના નિમિત્તે, આત્માના પરિણામ દ્વારા, પરિણામની શુભાશુભતાથી શુભાશુભ કર્મના જે સંચય થાય છે તે કર્મસ ંચયમાં પરિણામની તીવ્રતા કે મન્ત્રતાને કારણે કયા કયા કર્મની કેટલી કેટલી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્થિતિ હોઈ શકે છે અને કેટલી કેટલી જધન્યમાં જઘન્ય સ્થિતિ હોઈ શકે છે, તેનેા તમને ખ્યાલ તા આવ્યા ને ?
.
Jain Educationa International
માહનીય કર્મ સીત્તેર કોટાકાટ સાગરોપમની સ્થિતિવાળુ પણું અંધાઈ શકે અને અન્તર્મુહૂત્ત માત્રની સ્થિતિવાળું પણ ખ'ધાઈ શકે, આ બધાને સમજીને એ કરવું જોઈએ કે-અશુભ પરિણામ પ્રગટે નહિ
་* *
For Personal and Private Use Only
www.jainelibrary.org