________________
સમ્યગ્દર્શનને સૂર્યોદય
[૨૫૯ અપૂર્વકરણને પેદા કરે–એવા પ્રકારના પુરુષાર્થને કરવાને જે પરિણામ, તે પરિણામને પણ યથાપ્રવૃત્તિકરણ જ કહેવાય છે; પણ એ યથાપ્રવૃત્તિકરણ જીવે પોતે પિતાના પુરુષાર્થથી પેદા કરેલ કહેવાય છે; અથવા તે, એને શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ તરીકે પણ ઓળખી શકાય છે.
કર્મન્યિ સુધી પહોંચી ગયેલા જીવને, સંસારની નિર્ગુણતાનું ભાન થવા માંડે, એ શક્ય છે. અને, કર્મન્થિ સુધી પહોંચી ગયેલા જે પૈકીને જે જેને સંસારની નિર્ગુણતાનું ભાન થવા માંડે, તે જીમાં ક્રમે કરીને મેક્ષની ઈચ્છા જન્મ, એ પણ શક્ય છે. મેક્ષની ઈચ્છા જન્મવાના ચેગે, મેક્ષના કારણ એવા ધર્મને જાણવાની ઈચ્છા પ્રગટે, એ પણ શકય છે.
'સંસાર પ્રત્યે અરુચિને ભાવ પેદા થવાથી અને મોક્ષ પ્રત્યે રૂચિને ભાવ પેદા થવાથી જે જીવમાં ધર્મને જાણવાની ઈચ્છા પ્રગટે, એ જીવને ક્રમે કરીને ઘર્મદાતા સદ્દગુરુની પાસે જઈને ધર્મશ્રવણ કરવાનું મન થાય અને સાંભળેલા ધર્મનું સ્વરૂપ આદિ સંબંધી ચિન્તન અને મનન આદિ કરવાનું મન થાય, એ પણ શક્ય છે. આ બધી જે ઈચ્છાઓ પ્રગટે, એમાં જીવને પિતાને પુરુષાર્થ તે છે જ અને, એ પુરુષાર્થના બળે જીવના પરિણામની શુદ્ધિ પણ થયા જ કરે છે. એમ પરિણામની શુદ્ધિને સાધતે સાધતે જીવ અપૂર્વકરણને પણ પામી જાય છે.
ધમશ્રવણુ મેક્ષના ઉપાયને
જાણવાના આશયે છે? તમે બધા છેવટમાં છેવટ ગ્રન્થિશે તે આવી જ ગયેલા છે અને અહીં આવનારાઓ ધર્મશ્રવણના ચેગને પણ પામેલા છે. હવે વિચાર તે એ જ કરવાને છે કે–અહીં જે કઈ શ્રવણ કરવાને માટે આવે છે, તે ધર્મનું જ શ્રવણ કરવાને માટે આવે છે કે નહિ ? શ્રવણ કરવાને માટે આવનારાઓ, ધર્મના સવરૂપાદિને જાણવાની ઈરછાવાન છે કે નહિ ? ધર્મના જ સ્વરૂપાદિને જાણવાની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org