________________
સમ્યગ્દશનને સૂર્યોદય
[૩૧૩ કહેવાય છે; પરન્તુ એ અનુકમ્પ નિષ્પક્ષપાત હેવી, એ પરમ આવશ્યક છે. આમ તે કુરમાં કર સ્વભાવને માનવીઓ પણ પોતપોતાનાં પુત્ર– પુત્રી આદિ સગાંઓના અને સમ્બન્ધીઓના દુઃખને જોઈને દુઃખી થાય છે. માનવીએ તે શું, પણ સ્વભાવથી જ કુર હોય એવાં પશુપંખીઓમાં પણ પિતાનાં બચ્ચાંઓ વગેરેનાં દુઃખેને જોઈને તેમનાં એ દુઃખે ને દૂર કરવાને ભાવ પ્રગટે છે. તે એને અનુકપ્પા કહેવાય? નહિ, કેમ કે–એવી રીતે દુઃખથી દ્રવવાનું અને દુઃખને દૂર કરવાની પ્રવૃત્તિ કરવાનું જે બને છે, તે મમત્વ-ભાવને લઈને બને છે. કેવળ મમત્વને ભાવને કારણે જ, અન્યના દુઃખથી હૈયું દ્રવે અને મમત્વને કારણે જ તે દુઃખને દૂર કરવાની પ્રવૃત્તિ થાય, એમાં વસ્તુતઃ અનકમ્પાને ભાવ નથી.
અનકમ્પાને ભાવ તે કોમળ-હૈયાની અપેક્ષા રાખે છે. કેઈન પણ દુઃખને જોતાં હૈયું દ્રવે અને એના દુઃખને નિવારવાની યથાશકય પ્રવૃત્તિ થાય, એ અનુકમ્પાને વિષય છે. આ કારણે નિષ્પક્ષપાતપણે દુઃખીઓનાં દુઓને જોઈને હૈયું દ્રવે અને નિષ્પક્ષપાતપણે દુઃખીઓનાં દુકાને દૂર કરવાની જે યથાશક્ય પ્રવૃત્તિ થાય, એને અનુકમ્પા કહેવાય છે. એ રીતે હૈયું દ્રવવામાં અને દુઃખને દૂર કરવાની યથાશય પ્રવૃત્તિ થવામાં વસ્તુતઃ નજર દુઃખી કેણ છે–એ તરફ હોતી નથી, પણ તે દુઃખીના કેવળ દુઃખ તરફ જ નજર હોય છે.
નિષ્પક્ષપાત એવી દ્રવ્યાનુંકસ્પાથી કે
ભાવાનુ કમ્પાથી પાપ લાગે જ શી રીતે? આવી અનુકશ્માને નિષેધ પણ આજે કેટલાક તરફથી કરવામાં આવે છે; અને એ નિષેધ કરનારાઓ પાછા પિતાને જેન તરીકે ઓળખાવે છે! એટલું જ નહિ, પણ પિતાને શ્રી જિનશાસનના ખરેખરા મર્મની સમજ પ્રગટી છે માટે પોતે અનકમ્પાને નિષેધ કરે છે.—એમ તેઓ કહે છે. “નિષ્પક્ષપાતપણે અનુકમ્પ કરનારે પુણ્ય તે ઉપાર્જતે નથી, પણ પાપ ઉપાજે છે.”—એમ પણ તેઓ કહે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org