________________
ર ર
5.
ખ્રિ
ના
પાં
ચ
સમ્યગ્દર્શનની મહત્તા
પેાતાના આત્માના સમ્યગ્દર્શન ગુણને પ્રગટાવનારા પુણ્યાત્માઓના આત્મપરિણામ ઘણા જ સુંદર પ્રકારના હાય છે. મળના કલંકથી રહિત બનેલું સેાનુ... જેમ શ્યામ દેખાતું નથી, તેમ સમ્યગ્દર્શનને પામેલા જીવના આત્મપરિણામ પણ પહેલાંની માફક મિલન હોતા નથી. જો કે સમ્યગ્દર્શન ગુણને પામ્યા પછીથી પણ બધા જ જીવા પેાતાને થયેલી સમ્યક્ત્વની પ્રાપ્તિને પેાતાના તે ભવના અંત સુધી અગર એથી વધુ કાળ ટકાવી જ શકે છે—એવું અનતું નથી, સમ્યકૃત્વને પામ્યા પછીથી, તેને ટકાવવાને માટે તથા તેને નિર્મળ બનાવવા માટે સમ્યગ્દષ્ટિ આત્માએ ખૂબ જ કાળજી રાખવી જોઈએ. નિમિત્તને વશ બનીને સમ્યગ્દષ્ટિ જીવ પોતાના શુભ પરિણામને ગુમાવી દે, એ પણ શકય છે. એક વાર સમ્યગ્દર્શન ગુણની પ્રાપ્તિ થઈ ગયા પછીથી તે ટકયેા જ રહે અને ઉત્તરાત્તર ગુણવૃદ્ધિ થયા જ કરે અને ક્રમે કરીને જીવ મેાક્ષને પામે,એવુ બધા જ જીવાને માટે બનતું નથી.
સમ્યગ્દર્શન ગુણને પામનારા જીવામાં એવા જીવા ચ. હાય છે, કે જે જીવા સમ્યક્ત્વને પામ્યા પછીથી કોઈ નિમિત્તાદિના કારણે તેવા પ્રકારના નિકાચિત દુષ્કર્મોના ઉદય થતાં, પ્રાપ્ત સમ્યક્ત્વને ગુમાવી દે છે. આમ છતાંય, A એ જીવામાં પણ કાંઈક ને કાંઈક સારાપણું તેા રહે છે જ, એ જીવા અ પુદ્દગલ પરાવર્ત્તથી પણ ઓછા કાળમાં નિયમા ક્ષને
r&
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org