________________
રહર;
સભ્યશનિ-૧ પણ અનુકુળતા મળતાં પ્રશમાદિ પ્રગટે એવી લાયકાત તે એ આત્મામાં પ્રગટેલી જ છે..
આ પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુષ્પા અને આસ્તિક્યએ પાંચ - સમ્યફ વનાં લિંગો છે. પ્રશમદિ પાંચ લિંગે તેના સ્વરૂપમાં જીવમાં સમ્યક્ત્વ પ્રગટયા પછીથી જ પ્રગટે છે, પરંતુ જીવ જે વેળાએ સમ્યક્ત્વની સન્મુખ દશાને પામેલો હોય છે, ત્યારે પણ આ પ્રશમાદિ સામાન્ય પ્રકારે તે હોય જ છે. આ પ્રશમદિને સામાન્ય સામાન્ય કેટિને ભાવ પણ, જીવને અપૂર્ણકરણને પેદા કરવામાં અને અપૂર્વકરણ અનિવૃત્તિકરણને પેદા કરવામાં સહાયક બને છે. ધુમાડામાંથી અગ્નિ પ્રગટતું નથી, પણ અગ્નિમાંથી જ પ્રગટે તે ધુમાડે પ્રગટે છે, છતાં પણ અગ્નિને વિશેષ પ્રગટવામાં ધુમાડે પણ સહાયક બની જાય એવું બને છે. ધુમાડે ઘણી વાર જોરદાર અગ્નિની પૂર્વતૈયારી જે હોય છે. ધુમાડે પ્રગટયા પછી જોરદાર અગ્નિ પ્રગટે એવું ઘણી વાર બને છે. એ જ રીતે, પ્રમાદિમાંથી સમ્યક્ત્વ પ્રગટતું નથી, પણ સમ્યફવ જ વાસ્તવિક કેટિના પ્રશમદિનું કારણ છે, છતાં પણ સમ્યક્ત્વસમ્મુખ બનેલા જીવને, તેને પ્રશમાદિ રૂપ જે ભાવ, તે સમ્યક્ત્વની પ્રાપ્તિમાં સહાયક બની જાય છે.
પ્રશમ ?
, આ કારણે, સમ્યફત્વના અર્થી આત્માઓએ પણ, આ પ્રશમા દિને વિષે ઉપગવાળા બન્યા રહેવું જોઈએ. શમ એટલે શમવું અથવા શાન થવું. પ્રકૃણ એવા શમનને અથવા શાન્તપણાને પ્રશમ કહેવાય. વાસ્તવિક રીતે તે, અનન્તાનુબંધી કષાયે જ્યાં સુધી જોરદાર વિપાકેદયવાળા હોય છે, ત્યાં સુધી આત્મામાં પ્રશમને ખરે ભાવ પ્રગટતું નથી, પરંતુ અનન્તાનુબંધી કષાયને વિપાકેદય જ્યારે મંઇ કોટિને હાચ, ત્યારે પ્રશમનો ભાવ અમુક અંશમાં પણ પ્રગટે એ સંભવિત છે. આનાતાની કવાયોના ઉદયની જેમ જેમ મન્દતા થાય તેમ તેમપ્રશસને સાવ બુદ્ધિને પામી શકે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org