________________
સમ્યગદર્શનને સૂર્યોદય
[૧૯w સ્વાભાવિક છે. જેમ રાજા ગુણસેને શ્રી વિજયસેન નામના આચાર્ય ભગવાનને જ્યારે તેઓના નિર્વેદનું કારણ પૂછયું, ત્યારે એ આચાર્ય ભગવાને પણ “સંસારને વિષે વળી નિર્વેદના કારણને પૂછે છે એવું સામેથી પૂછીને, સંસારને વિષે નિર્વેદનું કારણ તે સુલભ - છે–એમ ફરમાવ્યું હતું ને? જેવો રાજા ગુણસેનને પ્રશ્ન હતું, તે જ આ પ્રશ્ન છે; અને, રાજા ગુણસેનને ઊપજેલ એ પ્રશ્ન જેમ સંસારમાં ઘણુઓને ઊપજે છે, તેમ આ પ્રશ્ન પણ આજે ઘણુઓને ઊપજે છે.
ઘણાએ એમ પૂછે છે કે સંસારમાં તમને એવા તે કેવા દુઃખને અનુભવ થયે, કે જેથી તમને સંસાર પ્રત્યે અણગમે પ્રગટયો ?' પણ, તેઓ એ જેતા જ નથી કે–સંસારમાં, જેમાં અને જેથી દુઃખને અનુભવ થાય જ નહિ, એવું સુખ જ કયું છે ? વળી, સંસાર પ્રત્યે અણગમે ઊપજાવે એવાં તે સંખ્યાબંધ કારણે છે અને તે કારણે મેટે ભાગે સંસારમાં પરિભ્રમણ કરતા જીવોને અનુભવમાં આવે છે. સ્થિતિ આવી હોવા છતાં પણ, સંસાર પ્રત્યે જે કોઈને પણ અણગમે પ્રગટે, તે એથી આશ્ચર્ય થાય છે કે-આ બન્યું કેમ? તેમ, “હું કરું છું તે અત્યારે પણ છેટું છે અને પરિણામે પણ છેટું છે – એવું જાણવા અને માનવા છતાં પણ, ખોટું કરનારા અને એ બેટું કરવામાં આનંદને પણ અનુભવ કરનારા જીવ થડા નથી કદાચ તમે પણ તેમાંના એક હશે.
આવા અનુભવવાળા છ પણ, કેટલીક વાર આવો પ્રશ્રન કર છે કે-“સંસાર જેને ખરાબ લાગ્યું હોય, તે સંસારમાં રહે જ શું કરવાને? અને સંસારના સુખને ભેગવવામાં આનંદને ભાવ તે કેમ જ અનુભવી શકે ?” અને આ પ્રશ્ન કરીને, તેઓ એવું ઠરાવવાને અને ઠસાવવાને ઈચ્છે છે કે-“જે કઈ જીવ સંસારમાં રહે અને સંસારના સુખને ભેગવવામાં આનંદને છેડે પણ ભાવ અનુભવી શકે, તે જીવને સંસાર ખરાબ લાગે જ નથી અને જે એવા જ એમ કહેતા હોય કે-“અમને સંસાર ખરાબ લાગે છે –તે તેઓ એમ કહેવામાં દંભ જ સેવે છે અથવા તે તેઓ પિતે પોતાનાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org