________________
સમ્યગદરની અને તે ઉપરાંત, એ સુખને રસ, એ સુઓને ભેગવટો અને એ સુખે ચર્થીપણું પણ પરિણામે દુઃખને જ દેનારું બને છે. જ્યારે મેક્ષસુખ, એ જ એક એવું સુખ છે, કે જે સુખમાં દુઃખને એક અંશ સરખે પણ નથી અને જે સુખમાંથી કદી પણ દુઃખ જન્મતું જ નથી.” આવો વિવેકપૂર્વકનો ખ્યાલ કરીને તે જ જીવ વિષય -કષાયના સુખની પ્રાર્થનાથી બચી શકે અને મેક્ષસુખની પ્રાર્થના કરી શકે, કે જે જીવ સમ્યકત્વને પામેલ હેય.
આનંદ આવે છતાં
પાપેદય માને ? સમ્યક્ત્વને પામેલે જીવ, નિકાચિત અવિરતિને ઉદયને કારણે વિષય-કષાય જનિત સુખને ઈ–એ બનવાજોગ છે; એ સુખને મેળવવાને તથા એ સુખને સાચવવાને એ પ્રયત્ન કરે–એ પણ બનવાજોગ છે, પરંતુ એ સુખને એ સાચું સુખ માને નહિ. મેક્ષસુખને જ એ સાચું સુખ માને. અને એથી, એના મનમાંથી મુક્ષસુખને મેળવવાને ભાવ, પૌગલિક સુખને ભેગવટા વગેરેમાં આનંદ અનુભવતી વેળાએ પણ ખસે નહિ. પૌગલિક સુખના ભેગવટા આદિમાં આનંદ ઊપજે, તે પણ એ જીવને એમ થયા જ કરે કે–મારે આ આનંદ, એ પણ મારા પાપદયના પ્રતીક રૂપ છે અને એથી દુઃખના કારણ રૂપ છે. આ સુખ અત્યારે પણ દુઃખમિશ્રિત છે અને પરિણામે પણ આ સુખ અને દુઃખ દેનારું છે.”
આ પ્રશ્ન અને તેનું સ્વરૂપ સ, આવું સમજે, આવું માને, તે પણ સંસારના સુખને ભેગવવામાં આનંદ ઊપજે અથવા સંસારના સુખને ભેગવાવનું મન થાય, એ બને કેમ?
આવું તે આ સંસારમાં એટલું બધું બને છે, કે જેની સીમા નહિ પણ ઊંડા ઊતરીને વિચાર કરવાની ટેવ જ ઘણુઓએ રાખી નથી, અને એથી જ તેઓને આવા આવા પ્રશ્નો ઉદ્દભવે, એ તદ્દન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org