________________
મારા આત્માઓ એવા સભાઓ પણ એક કર્મચન્થિને
સમ્યગ્દર્શનને સૂર્યોદય
[૨પ અટકી જાય છે અને છેવટ પાછા પડે છે. પાછા પડીને પણ પાછા તેઓ કર્મગ્રંથિના દેશે આવે અને ગ્રન્થિશે આવીને કર્મચન્થિને ભેદવા પુરુષાર્થ કરે, એવા આત્માઓ પણ એમાં હોય છે. જ્યારે કેટલાક આત્માઓ એવા પણ હોય છે કે–જેઓ કર્મગ્રંથિના દેશે આવીને, અનુકૂળતા પ્રાપ્ત થઈ જતાં એવા પુરુષાર્થશીલ બની જાય છે કે–તેઓ, કર્મન્થિને ભેદ્યા વિના અને કર્મગ્રંથિને ભેદીને પણ પિતાના સમ્યગ્દર્શન ગુણને પ્રગટ કર્યા વિના જપતા જ નથી.
કમગ્રન્થિ ઉત્પન્ન થતી
નથી પણ પ્રગટે છે ? આ કર્મગ્રંથિ, જીવ માત્રને અનાદિકાળની હોય છે. જ્ઞાનાવરણાદિ આઠ કર્મો પૈકીના આયુષ્યકર્મ સિવાયનાં સાત કર્મોની સ્થિતિ ઘણે અંશે ઘટી જવાથી કર્મચર્થીિ ઉત્પન્ન થવા પામતી નથી, પણ પ્રગટ થવા પામે છે. જ્યાં સુધી જ્ઞાનાવરણીયાદિ સાત કર્મોની સ્થિતિ એક કટાકોટિ સાગરેપની અથવા તો એથી અધિક હોય છે, ત્યાં સુધી તે એ જીવ પોતાની એ કર્મચન્થિને જાણવાને માટે પણ સમર્થ બની શકતું નથી. એટલી બધી એ ગૂઢ હોય છે. જ્યારે જીવનાં જ્ઞાનાવ૨યાદિ સાત કર્મોની સ્થિતિ ખપતે ખપતે એક કટાકેટિ સાગરોપમાં પ્રમાણ રહે છે અને એ એક કેટકેટિ સાગરોપમમાંથી પણ એ સાત કર્મોની સ્થિતિ જ્યારે એક પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ સુધી ખપી જવા પામે છે, ત્યારે જ જીવ પોતાની એ કર્મથિને જાણવાને માટે પણ સમર્થ બની શકે છે. એટલી કર્મસ્થિતિ ખપી ગયેથી, બધા જ છે, પિતાની એ કર્મ ગ્રથિને જાણી શકે છેએવું પણ બનતું નથી. પરન્તુ, જે જે પોતાની એ કર્મચન્થિને જાણી શકે છે અથવા સમજી શકે છે, તે જીવ પણ જે તે જીની કર્મસ્થિતિ એટલી હદ સુધીની ખપી જવા પામી હોય, તે જ પિતાની અનાદિકાલીન એવી એ કર્મગ્રન્થિને જાણી શકે છે અથવા તે સમજી શકે છે. ' સ. ૧૭ : '
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org