________________
સમ્યગ્દર્શનને સૂર્યોદય
[ ૨૩૧ સ્થિતિ, તે સ્થિતિમાંથી પણ જ્યાં સુધી એક પાપમના અસંખ્યાતમા ભાગ જેટલી સ્થિતિ ખપી જવા પામતી નથી, ત્યાં સુધી તે છવ ગ્રથિદેશને પણ પામતું નથી. સમ્યગ્દર્શન ગુણને પામવાને માટે જે ગ્રન્થિને ભેદવી એ અનિવાર્ય છે, તે ગ્રન્થિને દેશ સુધી પણ એ જીવ પહોંચી શકતું નથી, કે જે જીવની કર્મસ્થિતિ એક કટાકેટિ સાગરેપમ પ્રમાણ કાળની છે અગર તે તેથી અધિક કાળની છે.
નદી–ઘેલ–પાષાણુ ન્યાયે
થતી કર્મસ્થિતિની લઘુતા ? ગ્રન્થિદેશે પહોંચવા જેગી કર્મસ્થિતિની લઘુતા, જીવને, પિતાના ઈરાદાપૂર્વકના પુરુષાર્થ વિશેષથી જ પ્રાપ્ત થાય છે–એવું નથી. પિતાની કર્મસ્થિતિની એટલી લઘુતાને, જીવ, યથા પ્રવૃત્તિકરણ દ્વારાએ “નદી–ઘલ–પાષાણ” ન્યાયે પામે છે. એટલે કે એથી અધિક કર્મસ્થિતિને જે ક્ષય જઈ જવા પામે છે, તે ક્ષય યથાપ્રવૃત્તિકરણ દ્વારાએ “નદી–ઘેલ-પાષાણ” ન્યાયે થાય છે.
નદીઓમાંથી કેટલીક વાર બહુ જ સુન્દર આકારવાળા અને અતિશય લીસા એવા પાષાણે મળી આવે છે. એ પાષાણેને, એ સુન્દર આકાર કેઈ કારીગરે આપેલ હેતે નથી; અથવા તે, એ પાષાણને કઈ કારીગરે એવું અતિશય લીલાપણું પણ આપેલું હતું નથી. આમથી તેમ અથડાતે-કૂટાતે જ એ પાષાણે એવા સુન્દર આકારવાળા અને એવા અતિશય લીસા બની ગયેલા હોય છે. પાષાણને એવો આકાર આપવાની સાથે એવું લીસાપણું આપવું, એ કારીગરને માટેય સહેલું તે નથી જ જ્યારે કુદરતી રીતે એ પાષાણે અથડાતે-કૂટાતે એવા બની ગયેલા હોય છે.
જીવને ગ્રન્થિદેશ સુધી પહોંચાડનારી જે કર્મરિથતિની લઘુતા થાય છે, તે લઘુતા પણ એ જ રીતે યથાપ્રવૃત્તિકરણ દ્વારાએ કર્મ સ્થિતિ ખપતે ખપત થઈ જવા પામે છે; અને, એ જ કારણ છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org