________________
સમ્યગ્દર્શનનો સૂર્યોદય પામેલું નથી. રત્ન હોય છે સાગરમાં, માટે અને સંસારને સાગરની ઉપમા આપવામાં આવી છે.
આ સંસારને સાગરની ઉપમા અનેક પ્રકારે ઘટી શકે તેમ છે. સાગર જેમ ઊંડે, પોળો અને અનેકવિધ ભયાનકતાઓથી ભરેલે છે, તેમ આ સંસારસાગર પણ ઘણે ઊંડે છે, ઘણે પહેળે છે અને અનેક પ્રકારની ભયાનકતાઓથી ભરેલું છે.
સાગરમાં રહેલા રત્નને, સાગરમાં પડનાર સૌ કઈ પામી શકતા નથી, પણ કેઈક કેઈક છે પામી શકે છે કારણ કે–એ છેક પેટાળમાં રહેલું હોય છે એ જ રીતે સમ્યફવરત્નને પણ કઈક કેઈક છે જ પામી શકે છે. સમ્યફવરત્ન એટલા બધા ઊંડાણે રહેલું છે કે, એના ઉપર કર્મનાં થરનાં થર જામેલાં છે. એમાંથી . કેટલાંક કર્મનાં થર ઓછો થાય એટલે કે કેટલીક કર્મસ્થિતિ ઘટે ત્યારે જીવ કર્મગ્રંથિએ આને છે.
આઠ પ્રકારનાં કર્મોની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્થિતિનું અને જઘન્યમાં જઘન્ય સ્થિતિનું પ્રમાણ:
અનાદિ કાળથી જીવ જે કર્મ સન્તાનથી વેષ્ટિત છે, તે કર્મ આઠ પ્રકારનું છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, . આયુષ્ય, નામ, ગાત્ર અને અન્તરાય–એ, કર્મના આઠ પ્રકારે છે. આ આઠ પ્રકારનાં કર્મોના નિમિત્તો છ છે. એક–મિથ્યાત્વ, બીજુઅજ્ઞાન, ત્રીજું-અવિરતિ, ચોથું-પ્રમાદ, પાચમું–કષાય અને હું
ગ. મિથ્યાત્વ આદિ આ છ નિમિત્તેથી, જીવને પ્રાયઃ પિતપોતાના પરિણામ દ્વારા કર્મને બંધ થાય છે. મિથ્યાત્વાદિન નિમિત્તથી એક પરિણામ દ્વારા સંચિત થતું કર્મ, ઉત્કૃષ્ટ સ્થિતિવાળું પણ હોઈ શકે છે અને જઘન્ય સ્થિતિવાળું પણ હોઈ શકે છે. તીવ્ર એ જે અશુભ પરિણામ, તે પરિણામ દ્વારા જનિત જે કર્મ, તે ઉત્કૃષ્ટ સ્થિતિવાળું હોય છે. ! . આઠ પ્રકારનાં કર્મોમાં, દરેકે દરેક પ્રકારના કર્મની ઉત્કૃષ્ટ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org