________________
આત્મા અનાદિકમસન્તાનથી વેણિત છે.
# #
આ જગત અનાદિકાલીન છે. અનાદિકાલીન એવું આ જગત અનન્તકાલીન પણ છે. આ જગત ક્યારેય અરિતત્વમાં નહતું એવું પણ બન્યું નથી અને આ જગત ક્યારેય અસ્તિત્વમાં નહિ હેચ–એવું બનવાનું પણ નથી. અનાદિ અને અનન્ત એવા આ જગતમાં “જીવ” અને જડ” એ બે પ્રકારના મુખ્ય પદાર્થો છે, એથી જગતના એકે એક પદાર્થનો કાં તો જીવમાં અને કાં તો જડમાં સમાવેશ થઈ જાય છે. જડ એવાં કર્મોના જીવની સાથેના
ગથી સંસાર છે અને જીવ જ્યારે જડના એ સંગથી સર્વથા મુક્ત બની જાય છે, ત્યારે એ જીવ સંસારથી મુક્ત બની ગયે, એમ કહેવાય છે.
e “ર ર
સ R
જીવને સંસારી રાખનારે, જીવને સંસારી બનાવ્યું રાખનારો જે જડને સંગ છે, તે જડ સંગ કર્મ સ્વરૂપ છે. કર્મ જડ છે, પણ જીવ માત્રને જડ એવા કમને સગ અનાદિકાળથી છે, અને, જડસ્વરૂપ કર્મના એ સંગથી જ જીવને સ્વભાવ આવરાયેલ છે. જીવની સાથેને કર્મને સંગ અનાદિકાલીન હોવા છતાં પણ, કઈ જ કર્મ વિશેષને સંગ કેઈ પણ જીવને અનાદિથી હોતું નથી, કારણ કે–ભેગવવા આદિ દ્વારા કર્મો આત્માથી વિખુટાં પણ પડતાં જાય છે અને બંધનાં કારણનું
અસ્તિત્વ હોઈને જીવને નવાં નવાં કર્મોબંધાતાં જતાં પણ હોય છે. એટલે, કઈ કમ વિશેષને સંગ જીવ ને અનાદિકાલથી
= 9
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org