________________
સમ્યગદશન-૧ જ જીવ અપૂર્વકરણ રૂપી મુદૂગરને હાથમાં લઈ શકે ને? એ પછી જ ગ્રંથિ ભેદાય. અનંતાનુબંધી કષાયની ભુંગળ અને મિથ્યાત્વની સાંકળ એ પછી જ ભાંગે. ત્યારે, ભગવાનનું દર્શન, પૂજન વગેરે એ માટે કરવાનું છે. એ સમ્યકત્વની કરણી છે. એ કરણ સમ્યક્ત્વ પમાડે એવી છે અને એ કરણીમાં એવો ગુણ પણ છે કે–એ સમ્યક્ત્વને શુદ્ધ પણ બનાવે. જીવમાં એ ભાવ હવે જોઈએ અથવા તે એમાં એ ભાવથી વિપરીત ભાવનું આલમ્બન નહિ જોઈએ. એક સ્તવન પણ ગુરુની પાસેથી વિધિપૂર્વક લીધું હોય અને ગુરુ પાસે એને અર્થ સમજીને ગમ્યું હોય, તે એ બોલતાં પણ જીવ ઘણી નિર્જર સાધી શકે.
* અનિવૃત્તિકરણથી
સંધાનું કાર્ય : હવે શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ દ્વારા અસંખ્ય ગુણઅસંખ્ય ગુણ નિર્જરા કરતાં કરતાં જીવ રાગ-દ્વેષની ગ્રંથિને ભેદનાર એવા અપૂવકરણની નિકટતાને પામ્યો અને એ અપૂર્વકરણ દ્વારા જીવે એ ગ્રન્થિને ભેદી નાખી. એ ગ્રંથિ ભેદતાંની સાથે જ જીવમાં એ પરિણામ પ્રગટે, કે જે પરિણામ જીવને સમ્યકત્વ પમાડ્યા વિના રહે નહિ. એવા પરિણામને કાળ પણ જ્ઞાનીઓએ અન્તમુહૂર્તને કહ્યો છે. અન્તમુહૂર્ત કાળને એ પરિણામ એ હેય છે કે–એ કાળમાં જીવને મિથ્યાત્વને ઉદય ચાલુ હોય છે, તે છતાં પણ એ પરિણામ જીવને સમ્યકત્વ પમાડયા વિના જ નથી. એ * एतदनन्तर कश्चिदेव महात्मासन्नपरमनिवृतिसुखः
समुल्लसितप्रचुरदुर्निवारवीर्यप्रसरो निशितकुठारधारयेव परमविशुद्धया यथोक्तस्वरूपस्य ग्रन्थेभेदं विधाय मिथ्यात्वस्थितेरन्तर्मुहूर्त मुदयक्षणादुर्यतिक्रम्यापूर्वकरणानिवृत्तिकरणलक्षणविशुद्धिजनितसामर्थ्यादन्तर्मुहर्तकालप्रमाण .. -સરવે શિશામાપણામ ન કરોતિ . '' . . . .
.
--કર્મગ્રંથ-૨ શ્લેક-૨ ટીકા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org