________________
સમ્યગ્દર્શનની ભૂમિકા
[ ૨૧૯ તે જે કાંઈ પુરુષાર્થ કરવો છે તે સમ્યક્ત્વને પામવાને માટે કર છે. એ માટે શાસ્ત્રશ્રવણું કરવું છે અને તત્વસ્વરૂપનું જ્ઞાન મેળવવું છે.
હવે આ ગ્રહ વળગા જોઈએ
સમજી ગયા તમે ? એટલે, ધર્મક્રિયામાંથી આ લેકના સુખને અભિલાષ ઊડી ગયે ને? પરલોકને પણ પીગલિક સુખને અભિલાષા ઊડી ગયે ને? ધન, કીર્તિ ને આ લેક તથા પરલોકનું પદગલિક સુખ માત્ર, એનો ધર્મ કરવામાં અભિલાષ નહિ ને? ત્યારે ધર્મક્રિયા શા માટે ? સૌથી પહેલાં સમ્યફવ પામવા માટે ! અત્યાર સુધી જીવ ભટક્યો તેનું કારણ શું? દુઃખ નહિ જોઈએ અને સુખ જોઈએ, એ ગ્રહ વળગ્યે તે માટે ને? સુખ પણ
હ્યું? સાંસારિક ! ભેગેપભેગનું ! વિષયજનિત અને કષાયજનિત ! હવે એ ગ્રહને બદલે સમ્યકત્વ જોઈએ, વિરતિ જોઈએ, કારણ કે-સમ્યકૃત્વ તથા વિરતિ વગેરે આવે તે જ આ સંસારથી છુટાય અને મુક્તિસુખના ભક્તા બનાય ! આ બધું આવે, તે ધર્મ ધન–કીર્તિ–ભેગ વગેરે માટે કરવાના અભિલાષનું અથવા તે ગતાનગતિકપણે ચાલવાની વૃત્તિનું જે પાપ ધર્મકિયામાં પેસી જાય છે તે પેસી શકે જ નહિ.
વાત એક જ કે—ધર્મ કેમ કરે છે? તે કે–પહેલું સમ્યક્ત્વ પામવું છે માટે! કઈ પૂછશે કે–તે બજારમાં કેમ જાવ છે? એને કહેવાય કે–પાપને ઉદય છે. સંસારને છોડી શકાતું નથી. લોભાદિ પડે છે, મારું ચાલે તે હું બજારમાં ય ન જાઉં ને સંસારનું કઈ કામેય ન કરું! એટલે હું તે બધે-જ્યાં જાઉં ત્યાં બધે એ જ ઝંખ્યા કરું છું કે-જ્યારે સમ્યક્ત્વ પમાય ને ક્યારે વિરતિને પરિણામ પ્રગટે ! આવું તમે કહો અને એથી તમને કઈ ગાંડા કહે, તેય દુઃખ નહિ થાય ને?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org