________________
સમ્યગ્દર્શનની ભૂમિકા
[ ૨૦૯
3
*L
* કાદરા નામનું જે ધાન્ય હોય છે, તેના ઉપર મીણા હાય છે. જ્યારે એ મીણા બરાબર ધેાવાઈ જાય છે અને એ ધાન્ય ચોખ્ખુ બની જાય છે, ત્યારે એ કાદરી કહેવાય છે. મીણાવાળુ ધાન્ય તે કૈાદરા અને સાવ મીણા વગરનું ધાન્ય તે કાદરી. એ ધાન્યને સાર્ કરતાં મીણા થાડા ગયા હોય ને થાડો રહ્યો હાય એવું પણ મને છે અને અમુક દાણા ઉપરથી મીા ગયા ન હોય એવુ પણ બને છે. એ જ રીતે, જીવ, આપણે વિચારી આવ્યા તેમ, અન્તરકરણના કાળમાં સત્તાગત મિથ્યાત્વમાહનીયનાં દળિયાંના ત્રણ પુંજ કરી નાખે છે. એટલામાં તેા અન્તરકરણનુ એ અન્તર્મુહૂત પૂર્ણ થઈ જાય છે.
એ અતર્મુહૂત પૂરું થતાંની સાથે જ, અન્તરકરણના મળે જીવે. મિથ્યાત્વમેાહનીયનાં દળિયાંના જે ત્રણ પુંજ કર્યાં હાય છે, તેમાંના કોઈ પણ એક પુજ ઉદયમાં આવે છે. કાઈને સમ્યકૃત્વમાહનીયના પુંજ ઉદયમાં આવે, કોઈ ને મિશ્રમેહનીયના પુંજ ઉદયમાં આવે અને કોઈને મિથ્યાત્વમાહનીચના પુ'જ ઉદયમાં આવે. એ વખતે જીવને પિરણામ કેવા ખળવાળા છે અને કેવા પ્રકારના છે, એના ઉપર એના આધાર રહે છે. અન્તરકરણના અન્તર્મુહૂત પછીથી જે દળિયાં ઉયમાં આવવાનાં હોય તે શુદ્ધ થયાં છે કે નહિં, શુદ્ધાશુદ્ધ થયાં છે કે નહિ અગર અશુદ્ધ રહ્યાં હોય તે તેમ, પણ એ, સિવાય જ્ઞાની કાઈ કહી શકે નહિ. એ તા વ્યક્તિગત અસર છે ને? શાસ્ત્ર તા કહે છે કે-અન્તરકરણનું અન્તમુહૂત' પૂરું થતાંની સાથે જ, એ અન્તરકરણુના કાળમાં જીવે મિથ્યાત્વમાહનીયનાં * इहानन्तराभिहितविधिना लब्धेनोपशमिकसम्यक्त्वेनौषध विशेषकल्पेन मदनकोद्रव स्थानीयं मिथ्यात्वमोहनीयं कर्म शोधयित्वा त्रिधा करोति । तद्यथा - शुद्ध मर्धविशुद्धमविशुद्ध चेति । तत्र त्रयाणां पुंजानां मध्ये यदार्धविशुद्धख उदेति तदा तदुदयाज्जीवस्यार्धविशुद्ध जिनप्रणीततत्त्वश्रद्धानं भवति, तेन तदासौ सम्यग्मिथ्या दृष्टिगुणस्थानमन्तर्मुहूर्त काल स्पृशति, तत उर्ध्वमवश्यं सम्यक्त्वं मिथ्यात्वं वा गच्छतीति ।
'
-કમ ગ્રંથ-૨, શ્લાયર ની ટીકા,
સં. ૧૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org