________________
ક ૧૪૬ ]
- સમ્યગદર્શન-૧ ભગવન્! તારું ભિક્ષુકપણું મને આપ !” એવા મોટા રાજાએ ભગવાનની પાસે પણ ભિક્ષુકપણાને માગ્યું અને તમે ભગવાનની પાસે રાજ્ય માંગે ? તે તે જુલ્મ જ થઈ જાય ને ?
સંસારના સુખની સામગ્રી નથી જોઈતી એવું - મન હોય ત્યારે તે મળે તે સદુપયેગ થાય ?
તમે કહો કે-મારે રાજ્ય, શ્રીમંતાઈ વગેરે કાંઈ નથી જોઈતું. જોઈએ છે એક માત્ર ભગવાનના શાસનનું ભિક્ષકપણું ! તમારી મનવૃત્તિ જે આ પ્રકારની બની જશે અને એવામાં તમારા પુણ્યદયથી તમને રાજ્યાદિકની પ્રાપ્તિ થઈ જશે, તે તમારાથી શાસનની પ્રભાવના સારી થશે. “તમને સંસારના સુખની સામગ્રી મળે.”—એમ નથી કહેતે, પણ તમને જ્યારે જ્યારે સંસારના સુખની સામગ્રી મળે, ત્યારે ત્યારે જે તમારું મન બરાબર એની ઈચ્છા વિનાનું હોય, તે એ સામગ્રી તમારે માટે અને અને કેને માટે લાભનું કારણ બને. જ્યારે મન બરાબર ના પાડતું હોય, તે વખતે જે એ સામગ્રી મળે તે વધારે સદુપયોગ થાય ને? સદુપગ માટે ય લેવાની વાત નથી. મળે તે સદુપયોગ કરવાની વાત છે.
વિવેકથી ધર્મની આરાધના કરનારાઓને તે, જે પુણ્ય બંધાય તે એવું પુણ્ય બંધાય કે–એમને સંસારના સુખની સામગ્રી પણ અનુપમ કેટિની મળે. શ્રી તીર્થકરાદિકને પુણ્યના ગે બહુ સાહ્યબી મળે છે. એ સાહ્યબી એવી હોય કે-જેનો જોટે શા મળે નહિ; અને એમાં એ તારકે આદિની નિમમતા પણ એવી હેાય છે કે એને જેટો પણ શો મળે નહિ ! એટલે આ બધી ચીજો એવી છે કે–એ જે વખતે મળે તે વખતે બાધિ હોય તે બહુ સારું પરિણામ આવે.
જે વખતે મને કહેતું હોય કે મારે ન જોઈએ, તે વખતે દુન્યવી સુખસામગ્રી મળે તે તે ઉપકાર ઘણે કરશે અને જે વખતે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org