________________
મિથ્યાત્વની મંદતા
[ ૧૪૯, ઈચ્છા જ એના હૈયામાં સામ્રાજ્ય ભોગવે છે. એની બધી ઈચ્છાઓ મેક્ષની સાધનાની અનુકૂળતા પૂરતી જ હોય છે, એને લઈને એ એકાન્તમાં બેઠા હોય ત્યારે પણ એવી ભાવનામાં મે છે કે
“નિધર્મવિનિમુકતો, મમુવં જા
મને મળેલ આ ધમ ચાલ્યો જાય અને ચક્રવર્તિપણું પણું મળતું હોય, તેય તે મારે નથી જોઈતું ! રેજ સવારે ઊઠીને ભાવના ભાવતાં તમે આ લેક બેલે છે ? રાજા પણ પ્રાતઃકાળે ઊઠીને ભાવના ભાવતાં આવું ભાવના હોય અને રંક પણ આવું ભાવના હોય. સમ્યગ્દષ્ટિને એમ જ થાય કે- બેધિ મળ્યું, તે ચાલ્યું જતું હોય તે આવું ચકવર્તિપણું ય મારે ન જોઈએ ! બેધિના ચેગે બેધિની પ્રાપ્તિની આ કેવી ખુમારી છે ? ચકવર્તિપણું એટલે સમજ્યાને? એ પણ ધર્મના સાટે નહિ જોઈએ! ત્યારે બોધિને પામેલો ઈચ્છે શું ?
ચાં ટોપ રોડા, નિરવર્માધિવાતઃ ”
મારું અન્તઃકરણ શ્રી જિનધર્મથી–ધિના ભાવથી સુવાસિત રહે ! એના સાટે મારે જે કાઈના દાસ થવું પડે તેમ હોય તે દાસ થવાની પણ મને પરવા નથી. દરિદ્ર થવું પડે તેમ હોય તે દરિદ્ર થવાની પણ મને પરવા નથી! ધમથી રહિત થઈને ચક્રવતિપણુંય ન જોઈએ અને ધર્મથી સહિત રહેવાને માટે દાસ ને દરિદ્ર બનવું પડતું હોય તોય તે મંજૂર છે ! ચક્રવર્તિ પણાનો લોભ નહિ અને દાસ–દરિદ્રપણાનો ક્ષેમ નહિ ? ઈચ્છા માત્ર એ જ કે–અન્તઃકરણ શ્રી જિનધર્મથી વાસિત બન્યું રહે. ભગવાને કહેલા ધર્મને ભાવ મળ્યો તે બધું જ મળ્યું. અને એ ન મળે તે કાંઈ ન મળ્યું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org