________________
એવાઓને
ઊતરતી હોવા છતાં પણ,
૧૮૮]
સમ્યગૂદન-૧ ત્યારથી તમે એકસરખા સુખી જ રહ્યા છે, એમ કહી શકશે ? મોટે ભાગે તે બાળપણથી જ તમે દુઃખને અનુભવ કરતા આવ્યા છે, રોગાદિકની વાતને બાજુએ રાખીએ તે પણ અત્યારે પણ તમને દુઃખ એછાં નથી, પણ કેટલાંક દુઃખ હોય તેય બેલાય નહિ અને કેટલાંક દુઃખ મેહના નશામાં દુઃખ રૂપે લાગે નહિ. દુખ વેઠીએ નહિ, તે સુખ શાનું મળે ?”—એમ કહીનેય દુઃખને દેખીતી રીતે ગણકારે નહિ એવા ઘણ, પણ એવાઓનેય દુઃખ મનમાં તે ખટકે ને? આમ છતાં પણ, સંસાર દુઃખમય છે–એ. વાત ગળે ન ઊતરતી હોય, તે તેનું કારણ શું છે? જે રીતે વિચારવું જોઈએ તે રીતે વિચારતું નથી, એ જ દેખીતું કારણ ગણાય ને ?
સારે વડીલ
ઠપકે ક્યારે આપે? તમે કદાચ સુખી માણસના ઘરે જન્મ્યા હશે, તેય નાનપણમાં તમને તમારાં મા-બાપે મારેલા કે નહિ? જરાક કાંઈક ઢળ્યુંફેડયું હશે તે માર્યા હશે ને? એટલે, સંસ્કાર નાનપણથી જ કેવા મળેલા ? સુખી માણસ દુનિયાની ચીજની નુકસાની વેઠાય નહિ માટે મારે, અને ખરાબ માગે જતા અટકાવવાને મારે, એમાંય ભે છે ને? સુખી માણસ સજજન હોય, તે દુન્યવી ચીજના નુકસાનને મહત્વ આપે નહિ. નેહ અને સગપણ આગળ એ નુકસાનની બહુ કિંમત આંકે નહિ. કહે કે–આવી ભૂલ તે થઈ જાય; પણ નેહી–સંબંધીથી જે ખરાબ કામ થઈ જાય, તે એને માટે ઠપકે આપ્યા વિના એ રહે નહિ ને ?
પ્રામાણિકપણે ધંધે કરતાં બજારની ઊથલપાથલ વગેરેને કારણે છેક લાખ બેઈને આવે તેય મેંઢું બગાડે નહિ અને પુણ્યપાપની વાત કરીને આશ્વાસન આપે; જ્યારે એ જ બાપ કરે જે અનીતિથી પાંચ લાખ કમાઈને આવ્યે હેય તેય મેંઠું
કમાઈને જ્યારે એ નહિ અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org