________________
સમ્યગ્દર્શનની ભૂમિકા
[ ૧૮૯
બગાડે અને અનીતિથી ધનવાન બનવા કરતાં. નીતિથી જે મળે તેમાં જીવવુ' એ સાષુ', એમ સમજાવે. અનીતિથી પાંચ લાખ લઈ ને આવે તાય ઠપકો આપવા અને નીતિથી રળવા જતાં લાખ ખાઈ ને આવે તાય ઠપકા આપવા નહિ, આ વાત તમને એસે છે ? આ તા હજી ધર્મ પામ્યા પહેલાંની વાર્તા છે.
સારુ કામ વડીલને પૂછ્યા વિના પણ થાય ?
આ દેશના સામાન્ય સસ્કાર એવા હાય કે–સારાં કુટુંબમાં સાંસારિક કાર્યો વડીલને પૂછ્યા વિના ન થાય, પણ અવસરે સારુ કામ વડીલને પૂછ્યા વિના પણ થાય. એવા ખાપ હાય છે કે કાઈ સારા કામમાં છેકરા પૂછ્યા વિના લાખ આપી આવ્યા હોય તાય એ કહે કે મારા છોકરા છે ને ? આવા કામમાં તા એ આપી આવે જ.’ એમ ધમી મા-બાપનાં સંતાન સમજે કે–ધમ કરવાનું મન થઈ જાય અને મા-બાપને પૂછવાના અવસર નહાય તા વગર પૂછયે પણ ધર્મ કરવામાં વાંધા નિહ. એને ખાતરી હોય કે– ધનું કામ હું કરું તે તેમાં મારાં માબાપ આડે આવે જ નહિ. અવસર હાય તા એ છેાકરા – છેકરી ઉંમરલાયક છતાં વિનયને લેપે નહિ અને મા-બાપની અનુમતિ સારા કામમાંય મેળવી લે, પરન્તુ તેવા અવસર ન હાય તો ધર્મ કરવાનું મન થઈ જાય છતાં ધર્મ કરતાં અચકાય એવું મને નહિ. સંતાનને પેાતાને જ ધર્મોચરણના તેવા ઉત્સાહ આદિ એકદમ ન આવ્યા હાય અને એથી એ અચકાય તા એ વાત જુદી છે.
Jain Educationa International
શ્રી વજ્રબાહુએ દીક્ષા ગ્રહણ કર્યાના પ્રસ`ગ :
આપણે ત્યાં રામાયણમાં શ્રી વજ્રબાહુના એક પ્રસંગ આવે @. રાજકુમાર વખાહુને, તેમના પિતા વિજય નામના રાજાએ,
For Personal and Private Use Only
www.jainelibrary.org