________________
સમ્યગ્દર્શનની ભૂમિકા
[ ૨૦૧ ખુશી થાય; જ્યારે એ જ મા–બાપ વગેરે છોકરો ધન–ભેગની, બાબતમાં અન્યાય-અનીતિના માર્ગે ચડી જાય નહિ, તેની તકેદારી રાખે.
આજેય કેટલાક બાપ છોકરાની ચોકી તે રાખે છે, પણ તે. એટલા માટે રાખે છે કે–પિતાનું રળેલું ધન છેકરે વેડફી મારે નહિ ! છોકરો પિતાનું રળેલું ધન સારા માર્ગે ખર્ચે એમાંય વધે ! કેટલીક વાર ટીપ ચાલુ હોય ત્યારે અમે જોઈ એ કે-ધનવાન બાપ નાની નાની રકમમાં કચ કચ કરે તે છેકરાને ગમતું ન હોય, પણ એનાથી બેલાય નહિ અને કદાચ જે એ બોલે તે બાપનું મેંઢું જોવા જેવું થઈ જાય. કેટલાક સારા છેકરાઓને સારા માર્ગો છાનું ખર્ચવું પડે છે અને કંજુસ બાપના કેટલાક ઉડાઉ દીકરાઓ ધન એવા ખરાબ માગે ખચે છે કે-બાપથી ખમાય નહિ છતાં એને ખમી ખાધા વિના ચાલે નહિ. ધન ઉપરને ભારે વિશ્વાસ એથી એને ધનની હુંફ લાગે, પણ ધર્મની હૂંફ એને અનુભવાય નહિ. તમે જે ધમની હૂંફ અનુભવતા બને, તો તમારામાં ઉદારતા આવે. સારાં કામ કરવાની ભાવના વધે. ધર્મની વાતમાં તમે હમણાં જે એમ કહો છો કે-“સમય મળતું નથી. તેને બદલે તમે જે ધર્મની હૂંફ અનુભવતા બને, તે તમારે સમય અહીં વધે અને ત્યાં ઘટે.
મંદિર-ઉપાશ્રયે-તીથે શી ભાવનાએ જાય?
શ્રાવક સવારે ઊઠીને શું શું કરે? દેવને યાદ કરે. દેવાદિને * ब्राह्म मुहूर्त मुत्तिष्ठेत् परमेष्ठि स्तुति पठन् । .... જિંપ વિશ્વામિ વિંત્રતોડીતિ જ ન ll-૧૨ના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org