________________
ર ર
ગૂ
૬
શ
ના
ભિ
લા
“ આપણે બહુ ઊંચે આવી ગયા છીએ. ’
જ્ઞાનીઓએ સમ્યક્ત્વને ઘણું ઘણું મહત્ત્વનું માન્યું છે, પણ બધા જીવા કાઈ કાળે પણ એવા હાતા જ નથી. કે—સૌને સમ્યક્ત્વની જે મહત્તા છે તે સમજાઈ જાય. શ્રી તીર્થંકરદેવા ખુદ ઉપદેશ દેનારા હાય તા પણ, એ ઉપદેશને સાંભળનારા જીવામાં એવા જીવા પણ હોય છે કે, જેમને સમ્યફાદિની મહત્તા સમજાય જ નહિ. એટલે, જે જીવાની સમજને સાચા વિકાસ થવા પામ્યા હાય, અથવા તા જે જીવાની સમજને સાચા વિકાસ થવા પામે, એવા જીવા જ સામગ્રીને પામીને સમ્યક્ત્વાદિની મહત્તાને સમજી શકે છે. હરેક કાળમાં આવા જીવા અલ્પ સંખ્યામાં જ હોય છે. સમ્યક્ત્વાદિ ધર્મોની વાત સાંભળવાનું સૌભાગ્ય પણ જગતના જીવામાંથી ઘણા ઓછા જીવાને સાંપડે છે. આ વાત જો આપણા ધ્યાનમાં આવી જાય, તા આપણને લાગે કે- આપણે આપણા પુણ્યના ચાગે બહુ ઊંચે આવી ગયા છીએ. આપણને એવા દેશમાં
r
અને એવા કુળમાં જન્મ મળી ગયા છે, કે જેથી આપણે ખાસ પુરુષાર્થ કરવા પડતા નથી અને શ્રી જિનેશ્વરદેવે કહેલા સમ્યકત્યાદિ ધર્મની વાત આપણને સાંભળવાને મળી જાય છે. હવે તે આપણે બહુ સારુ` મેળવી શકીએ અને બહુ સારું કરી શકીએ એ માટે જેટલા પુરુષાર્થ કરીએ એ બધા લેખે લાગી જાય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org