________________
સમ્યગ્દર્શની ભૂમિકા
| [ ૧૬૫ કરાય એવુંય બને. ઘણી સારી ક્રિયાઓ દેખાદેખીથી અગર સારા દેખાવા માટે પણ થાય છે. આપણે તે એ તપાસવું જોઈએ કેઆપણે જે કાંઈ થેડીઘણી પણ ધર્મક્રિયા કરીએ છીએ, તે શા માટે કરીએ છીએ?
પરિણામને પેદા કરવા માટે પણ ક્યિા થાય :
આ બધી ધર્મકિયાએ તે અમૃતવેલડી જેવી છે, પણ જીવના પરિણામનું જ ઠેકાણું હેય નહિ ત્યાં ક્રિયાઓ માત્રથી કેટલુંક નીપજે? આ ક્રિયા કરનારે શરૂઆત ક્યાંથી કરવાની છે? “સંસારનું સુખ, એટલે કે સંસારના સુખને રાગ એ બહુ ખરાબ ચીજ છે અને મારે એનાથી છૂટવું જોઈએ.—એમ થવું જોઈએ. એટલું થાય અને એ માટે ક્રિયા થાય તે એ બહુ લેખે લાગે. પરિણામ, વેષ માત્રથી અગર તો ક્રિયા માત્રથી આવે છે એવું નથી. ગૃહસ્થ વેષવાળાનેય સર્વવિરતિને પરિણુમ આવે એવું પણ બને. પણ, સર્વવિરતિના એ પરિણામને ટકાવવાને માટે સાધુપણુના વેષ વગેરેની જરૂર ખરી જ. ધમને વધુમાં વધુ પ્રમાણમાં પામવાની અને ધર્મને વધુમાં વધુ પ્રમાણમાં પાળવાની અનુકૂળતા સાધુવેષમાં છે, સાધુક્રિયામાં છે.
ધર્મને પામવાની અનુકૂળતા જેન કુળમાં પણ ઘણું, પણ એ જેન કુળમાં જનપણના આચાર-વિચાર ચાલુ હોય તો! બાકી અહીં આવ્યા અને સાધુ બને એટલે સ્વાધ્યાય વગેરે ચાલુ ને ચાલુ હોય. સદગુરૂને વેગ પણ હોય. એને લીધે એ ગુણને ઝટ પામી શકે. જેન કુળમાં આવેલે જીવ પણ સદગુરુના વેગ આદિને ઝટ પામી શકે, પણ જૈન કુળને પામેલાઓ સદગુરુ પાસે આવતા જ ન હોય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org