________________
સમ્યગ્દર્શનની ભૂમિકા
[ ૧૭૩
6
કરી નાખીએ છીએ, એમ તમે માના છો ? તમે જેટલા ધર્મ કરે! છો, તેમાં તમે બહુ કરો છો એવી લાગણી અનુભવો છો કે કરા છો તેનાથી ઘણા ઘણા વધારે કરવાનું મન છે ? · આ સંસારમાં જીવને એક માત્ર શ્રી જિનકથિત ધર્મ જ શરણભૂત છે.’–એવું જેને લાગ્યું. હાય, તેને પેાતાથી કરાતા ધર્મથી સંતાષ હોય ?
સ'સારની બાબતમાં અસાષ એ પાપ છે અને ધની બાબતમાં સ તાષ એ પાપ છે ઃ
આજે ધર્મક્રિયા કરનાએમાંના ઘણા ધર્મની બાબતમાં સતાષી છે અને ધનની બાબતમાં અસ તાષી છે. થોડાક અને તેય પાંગળા ધર્મ કરે છે, એમાં તે પોતે જાણે ઘણું કરી નાખે છે એમ માને છે અને પૈસા જેમ જેમ વધતા જાય છે, તેમ તેમ અસતેષ વધતા જાય છે. લખપતિ માણસ ધર્મની વાતમાં સતાષ અનુભવે છે અને લાખના એ લાખ થાય, પાંચ લાખ થાય, દેશ લાખ થાય તાય ધનની બાબતમાં સતાષ અનુભવતા નથી. આમ, ધનના અસતેષ તે! હૈયે બેઠેલા જ છે, પણ તે પીડે છે પણ ખરી ?
ધનના લાભીને જેવું ધનમાં થાય, તેવું ધર્મ જેને સાચા ભાવે રુમ્યા હાય તેને ધર્માંમાં થાય. એ ગમે તેટલા ધમ કરે, તેાય તેમાં તેને આછું ને આછું જ લાગ્યા કરે. એને એમ જ થયા કરે કે હજુ હું કાંઈ કરતા નથી. એકલા ધર્મ તા સાધુને જ હે!ય, એટલે એને સાધુ બનવાનું મન થયા જ કરે. કયારે સાધુપણું પમાય ?’–એમ એને થયા જ કરતું હોય. તમને ધર્મમાં સંતાષ છે કે અસંતોષ છે ? મારે સાધુપણું પામવું છે, એમ તમને રાજ થાય છે ? ધર્મની તમારી રુચિનુ માપ તે કાઢા ! તમારી શકત અને સામગ્રીના પ્રમાણમાં તપ ધર્મ કરો છો, એમ તમે કહી શકશો ? નહિ ને ? તમારી શકિત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org