________________
-૧૭૪ ]
સમ્યગ્દર્શન-૧
અને સામગ્રીના પ્રમાણમાં તમે ધમ નથી કરતા ને ? હા; તા શકિત અને સામગ્રીના પ્રમાણમાં તમે ધર્મ નથી કરતા, એની પીડા પણ તમને રાજ થાય છે ? ધર્મની બાબતમાં તમને રાજ નવા નવા ઉલ્લાસ થાય છે ? હું આમ ધર્મ કરુ... ને હું તેમ ધર્મ કરુ, એમ રાજ થાય છે ? જેમ વ્યવહારની વાતમાં થાય છે કે આપણે આમ કરીએ ને તેમ કરીએ, તેમ ધમાં કાંઈ થાય છે ?
શહેરમાં કમાવા જનારા જ્યારે શહેરમાં કમાવા ગયા ત્યારે એ બધા આવા જ હતા ? અત્યારે છે તેવા હતા ? ગયા ત્યારે પાસે લાંબુ કાંઈ નહિ હાય, કદાચ ઊભવાની જગ્યા પણ નહિ હોય, એવાય ખરા ને ? પશુ ત્યાં ગયા પછી, ઠેકાણે પડયા અને પછી ક્રમસર જેમ જેમ વધતા ગયા, તેમ તેમ વધવાનું મન પણ વધતુ ગયુ' ને ? આવે અનુભવ ધર્માંની ખાખતમાં છે ? તમે જેમ જેમ ધર્મ કરતા જાવ, તેમ તેમ ધ'માં વધવાનું' મન થયા જ કરતું હોય, એવું ખરું? આ રીતે વિચાર તા લાગે કે–સ'સારની બાબતમાં અસ'તાષ ઘણા છે અને ધર્મની બાબતમાં સતાષ ઘણા છે. સંસારની બાબતમાં અસ તેાષ એ પાપ છે. પાપના ઉદય વિના, સસારની બાબતમાં અસતે।ષ પ્રગટે નહિ અને ધની બાબતમાં સતાષ પ્રગટે નહિ, સંતોષ એટલે સમજ્યા ને ? ધર્મની ખાખતમાં કોઈ પ્રેરણા કરે તો કહે કે બને એટલું બધુ કરીએ છીએ. શક્તિ-સામગ્રી ઘણું કરવાની હાય છતાં નહિ જેવા ધર્મ જ કરતા હોય, તેમાં તે એ માને કે આપણે તે જેટલુ' અને તેલું બધુ કરીએ છીએ. આ સાષ છે. ધર્મમાં નવનવું કરવાના મને!રથ જ નહિ ! આગળ વધવાની ઇચ્છા જ નહિ ! આ સતાષ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org