________________
સમ્યગ્દર્શનની ભૂમિકા
[ ૧૯
એ કહે ખરા ? ના, એ તેા માત્ર નિન્દા કરે. કોઈ દુઃખીને જોઈ ને શકિત હાય તા એના દુઃખને ટાળી દેવાનુ મન થવું, એય સહેલુ નથી.
મહારાજા શ્રી શ્રેણિક તા એ મહાત્મા પાસે પહેાંચે છે. મહાત્માનું ઔચિત્ય પણ ચૂકતા નથી. ઉપકાર કરવા ગયા છે; દુઃખીમાંથી સુખી અનાવવા ગયા છે; હેતુ તા એ જ છે ને ? છતાં ઔચિત્વ ચૂકતા નથી. આટલા મોટા જગતમાં આવા માણસે પણ ઘેાડા હોય છે. દુઃખીને જોઈ ને સુખી માણસને એમ ન થાય કે–મારી આંખે આ દુઃખી ચઢયો છે, તે હું આને ઠેકાણે પાડી દઉં ? ' પણ એવા સુખી કોઈક ઊલટા; પોતાના સાથી-સંબંધીને દુઃખી જોઇને આઘા ને આઘા રહે અને વર્તાવ એવા કરે કે-બીજો કાઈ પેલાને થાડી ઘણી મદદ કરતા હાય તે તેય કદાચ ન કરે.
,
મહારાજા શ્રી કોણિકની પૃચ્છા અને મુનિવર શ્રી અનાથીના ઉત્તર
મહારાજા શ્રી શ્રેણિકે તા એ મહાત્માને હ્યુ કે–તમારું રૂપ જોતાં તમે કોઈ સામાન્ય માણસ હૈ! એમ લાગતું નથી. તમારું' રૂપ રાજકુમાર જેવું છે અને વય યુવાન છે, છતાં તમે કયા દુ:ખે ભાગ છેડવા છે અને આ કષ્ટમય જીવન સ્વીકાર્યું છે ? તમારું જે દુઃખ ાય તે તમે મને કહેા, એટલે હું તે ટાળી દઉં ? ”
મહાત્માને થાય છે કે-આવા સારા માણસ પણ મિથ્યાત્વના ચાગે કેવા અજ્ઞાન છે ? મહાત્મા કહે છે કે મને ીજું કાઈ દુઃખ નહાતુ', પણ મને લાગ્યું' કે-આ સંસારમાં હું અનાથ છું, મારું અનાથપણાનું દુઃખ મને એવું ખટકયુ કેસ'સારને છેડીને હુ' આ માર્ગે ચાલી નીકળ્યે,’
મહાત્મા આવું કહે છે, પણ શ્રી શ્રેણિક એમના કથનના મને સમજી શકતા નથી. શ્રી શ્રણિકને એમ થાય છે કે મારા જેવા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org