________________
૧૩૮ ]
સમ્યગૢદર્શન-૧
ન
વિષય-કષાય રૂપ સૌંસાર જીવતા ન હાત તો આટઆટલું ભટકવુ પડત જ નિહ. એ સંસાર દિલમાં ક્યાં સુધી ચોંટયા રહી શકે ? જ્યાં સુધી એધિ ન આવે ત્યાં સુધી ! જેનામાં એધિ આવે, તેનુ દિલ સંસારમાં કદી પણ રાજિત થાય નહિ અને એથી પરિણામે સંસારને ભાગે જ છૂટકા થાય ! જ્યાં સુધી સમ્યગ્દર્શન પમાય નહિ અને એથી જ્યાં સુધી દિલ સ`સારમાં રજિત રહ્યા કરે, ત્યાં સુધી સંસારમાં ભટકવાનું ચાલુ રહે અને એમાં જે સુખ મળે તે ક્વચિત્ સ્વપ્ન જેવુ' મળે; બાકી તા દુઃખ જ મળ્યા કરે. દિલમાંથી સંસાર નિકળ્યા વિના, દુઃખ ચાલુ ને ચાલુ રહ્યા કરે, અને સંસાર ઊભા ને ઊભે રહે, માટે દિલમાંથી સંસાર કાઢવા જોઇએ. આ વાત જ્ઞાનીઓ કહે છે કે આપણે કહીએ છીએ ?
સ૦ તા જ્ઞાનીઓએ કહેલી આ વાત આપણા હૈયામાં ન ઉતરે ત્યાં સુધી શું થાય ?
જ્ઞાનીઓએ કહેલી આ વાત આપણા હૈયામાં ઊઠે અને આપણી વાણીમાં અને વર્તનમાં ઉતરે તે કામ થાય.
'
આપણા સંસાર અનાદિકાળથી ચાલુ છે, કેમ કે અંદર વિષય અને કષાય રૂપ સ ́સાર બેઠેલા છે, જ્યાં સુધી એધિ નહિ પમાય, ત્યાં સુધી હૈયેથી સંસાર ખસવાને નહિ, અને એથી સંસારમાં ભટકવાનું મટવાનું નહિ. ત્યાં સુધી સુખ મળે તેાય તે ચિત્ સ્વપ્ન જેવું અને દુઃખ તે! ચાલુ છે જ.' આવુ' માત્ર જ્ઞાનીએ જ કહે છે–એમ નહિ થવું જોઇએ, પણ આપણે જ આવું કહેતા હાઈ એ એવુ’ વું થવું જોઈએ. અત્યાર સુધીમાં અનન્તા જ્ઞાનીઓ થઈ ગયા અને એ બધા જ આ વાત કરી ગયા; સાધુઓ પણ વારવાર આ જ વાત કહે છે; છતાં પણ હજુ આપણે આ સસારમાં છીએ અનુ` કારણ શું? જ્ઞાનીએએ કહેલું. જ્યાં સુધી આપણા દિલમાં ચાસપણે વસે નહિ, ત્યાં સુધી આપણે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org