________________
થતીતિ કરાવે તેના અતિમાની સારી કરે છે
મિથ્યાત્વની માતા
મુક્તિમાને બગાડે આવી વિચારણું બધિને લાવે અગર તે બેધિ પ્રગટેલું છે એની પ્રતીતિ કરાવે. આ વિચારણું બધિને પમાડે એવી છે અને. જેનામાં બેધિ પ્રગટેલું છે તેના અન્તઃકરણમાં આવી વિચારણા આવશ્યક હોય છે. આ આત્મા જ મુક્તિમાર્ગની સાચી આરાધને કરી શકે છે. બીજાઓ મુક્તિમાર્ગની ખાલી વાત કરે એ બને, પણ મુક્તિ માર્ગની આરાધના કરી શકે નહિ. એવાઓ તે કદાચ મુક્તિમાર્ગને બગાડે. મુક્તિનો માર્ગ તે બગડતું જ નથી, પણ મુક્તિના માર્ગ તરીકે એવા બીજી–ત્રીજી વાતે વગેરે કરીને મુક્તિ માર્ગની આરાધના કરવાની ભાવનાવાળાઓને પણ પેટે રસ્તે દોરનારા બને એ સંભવિત છે.
આપણે ખરેખર કેણ છીએ? એની તમને પિછાન થઈ ગઈ? આપણે બેધિને પામેલા છીએ કે નહિ?–તેને ખ્યાલ તમને આવી ગયે? તમે જે બેધિને પામ્યા હશે અને બાધિને ટકાવી રાખી શકશે, તે સંસારની કઈ શક્તિ તમારું બગાડી. નહિ શકે. બોધિ આવતાંની સાથે જ વિષય અને કષાયની તાકાત નબળી પડી જાય છે. સંસારમાં રૂલાવવાની તાકાત. વિષય-કષાયમાં છે, પણ બોધિના પ્રભાવથી એની એ તાકાત નિવાઈ જાય છે. બાધિવાળે વિષય-કષાયને ય મુકિતસાધક બનાવી શકે છે.
જેનામાં સંસારથી તારવાની તાકાત
નહિ, તે વસ્તુતઃ મંગલ નહિ : હવે તમે કહે કે–તમે કેણ છો ? શરીર કે આત્મા ? આત્મા !. અને ભેગસામગ્રીની ચાહે તેવી સારી ચીજ આવી મળે તેય તે. તમારી નહિ જ ને ? મંગલ કેને કહેવાય? વિનેને જેનાથી વિનાશ થાય એનું નામ મંગલ અને એથી શાસે કહ્યું છે કે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org