________________
૧૦૦ ].
સમ્યગદર્શન-૧ - પણ, રોહગુપ્ત તે પિતાની વાતને મમતે ચઢી ગયે. એણે ગુરુની વાત સાંભળી નહિ. જે ગુરુએ સાત વિદ્યાઓ અને મંત્રેલ રજેહરણ આપ્યું ન હોત, તે કદાચ હગુપ્ત પોતે હતે-ન હતું થઈ ગયો હત, તે ગુરુના એટલા મેટા ઉપકારને પણ, મમતે ચઢેલે રેહગુપ્ત ભૂલી ગયે. ગુરુએ રેહગુપ્તને રાજસભામાં જઈને સાચી વાત કહી આવવાનું વારંવાર કહ્યું, તેય તેણે તે એ ગણકાર્યું જ નહિ અને ઉપરથી ગુરુને પણ તેણે એમ જ કહ્યું કે-“જગતમાં રાશિ ત્રણ જ છે. પોતે બેલેલી વાતના આગ્રહમાં, એ એ પડી ગયે કે–ભગવાન શ્રી જિનેશ્વરદેવેન કથનને અને ગુરુના ઉપકારને પણ એ ભૂલી ગયો.
આથી લેકમાં ત્રણ રાશિની માન્યતા પ્રવર્તે નહિ–એ માટે, શ્રીગુપ્ત નામના આચાર્યભગવાન જાતે જ રેહગુપ્તને લઈને રાજસભામાં ગયા અને ત્યાં જઈને રહગુપ્તની સાથે તે આચાર્ય ભગવાને પિતે જ રાશિ સંબંધી બાદ શરૂ કર્યો. આચાર્યભગવાને એને ઘણી યુક્તિઓથી' સમજાવવાનો પ્રયત્ન કર્યો, અને રાજસભામાં એને પરાજય કર્યો તે છતાં પણ હગુપ્ત જ્યારે કેઈ ઉપાયે મા નહિ, ત્યારે આચાર્યભગવાને તેને નિનવ તરીકે જાહેર કર્યો.
કુવાદીની સાથે વાદમાં ઊતરવાને પ્રસંગ જ ન આવ્યો હેત, તે આવું બનત ખરું? એ પછી પણ, રેહગુપ્તને એના મમત્વે કેવું ભયંકર નુકસાન કર્યુ? જમાલીને પોતાની માન્યતાનું મમત્વ થઈ ગયું, તે એણે પણ ભગવાનના વચનને હું કહી દીધું હતું ને ? વિદ્વાન એવા પણ સમ્યગ્દષ્ટિ આત્માઓ જ્યારે એવા મમત્વને વશ થઈ જાય છે, ત્યારે તેઓ અભિનિવેશિક મિથ્યાત્વના સ્વામી બની જાય છે.
પિતાના અર્થનું મમત્વ : - આભિનિવેશિક મિથ્યાત્વને ઉદય થઈ જવા પામે છે, તે તે સમ્યગ્દષ્ટિ આત્માઓને જ થાય છે. આમ છતાંય, સમ્યગ્દર્શન ગુણથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org