________________
૯૮ ]
સમ્યગુદન-૧ ગયે, એટલે એ પરિવ્રાજકે તીક્ષ્ણ દાંતવાળા ઉંદરે વિકુર્ચા, હવે રહગુપ્ત બિલાડાઓને વિદુર્થી અને તે બિલાડાઓએ એ ઉંદરને નાશ કરી નાળ્યો. આથી પરિવ્રાજકે અણીદાર શિંગડાંવાળા મૃગેને વિદુર્ગા એટલે રેહગુપ્ત પણ વાઘને વિદુર્થી અને તે વાએ મૃગને નાશ કરી નાખે. પછી, પરિવ્રાજકે શુકને વિદુર્વા એટલે રેહમુખે સિંહોને વિકુવ્ય અને એ સિંહેઓ એ ભૂકોને નાશ કરી નાખ્યું. પછી પરિવ્રાજકે વજન જેવી ચાંચવાળા કાગડાઓને વિદુર્ગા, તે રેહગુપ્ત પણ ઘુવડને વિદુર્થી અને તે ઘુવડેએ એ કાગડાઓને નાશ કરી નાખ્યું. પછી પરિવ્રાજકે સમળીઓને વિદુર્વા, એટલે રોહગુપ્ત પણ ચેન પક્ષીઓને વિકુવ્ય અને તે ચેન પક્ષીઓએ એ સમળીએને નાશ કરી નાખે.
આમ, એક પછી એક એમ સાતેય પ્રકારના ઉપદ્રવે, એ પરિત્રાજકે કર્યા અને પિતાના ગુરુમહારાજે આપેલી વિદ્યાઓના બળે, રોહગુપ્ત, એ સાતેય પ્રકારના ઉપદ્રવને સર્વથા નિષ્ફળ બનાવી દીધા ! પણ કુવાદીની સાથે વાદમાં ઊતરવાથી કેવી અને કેટલી બધી ખરાબ સ્થિતિમાં મુકાવું પડયું ? વાદ દૂર રહી ગયે અને હિંસક સંગ્રામ શરૂ થઈ ગયે. પરિવ્રાજક નિરુત્તર થઈ જવાથી હાર્યો, તેય તેણે પિતાની હાર કબૂલ કરી નહિ અને ઉપરથી ધાંધલ મચાવી મૂકયું. જેને પિતાની પ્રતિજ્ઞાની કિંમત નહિ અને સત્ય તત્વને આગ્રહ નહિ, તે બીજું કરે પણ શું? ચાલે ત્યાં સુધી યેન કેન જીતવાને મથવું અને છતાય નહિ તે જીતેલાને ગમે તે ઉપાયે રગદોળી નાંખ, એવું જ કરવાને એ મથે ને ? અને, આ પરિવ્રાજકે પણ એવું જ કર્યું ને?
પરિવ્રાજક જ્યારે સાતેય પ્રકારના ઉપદ્રને આદરી ચૂક્યો પણ તેમાં ફાવ્યા નહિ, ત્યારે તે તે બહુ જ ગુસ્સામાં આવી ગયું. એણે પિતાની પાસેનું છેલ્લું શસ્ત્ર પણ અજમાવ્યું. પરિવારજકે એક ગધોને વિકુવને, તેને રેહગુપ્ત તરફ દેડાવી પણ રેહગુપ્ત એથી ડર્યો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org