________________
સમ્યકત્વને પામવાની તૈયારીવાળ મન્દ મિથ્યાદષ્ટિ અને સમ્યગ્દષ્ટિ આત્માઓની મનેદશા વચ્ચેનો ફરક
પરમ ઉપકારી સહસાવધાની આચાર્યશ્રી મુનિસુંદરસૂરિ મહારાજે બે પ્રકારના ભવ્ય અને યથાવિધિ. ધર્મોપદેશને ગ્ય તરીકે ફરમાવ્યા છે. “જે છ સ્વભાવે. ભવ્ય હેતા નથી તેવા છે તે ધર્મોપદેશને ગ્ય છે જ નહિ, પણ સ્વભાવે ભવ્ય એવા જીમાં પણ જેઓને સંસારકાળ એક પુગલ પરાવર્તકાળથી અધિક છે, તે જી પણ ધર્મોપદેશને ચગ્ય ગણાતા નથી. જે ભવ્ય જેનો સંસારકાળ એક પુદગલ પરાવર્તકાળથી અધિક બાકી નથી, એટલે કે-જે ભવ્ય જીવે ચરમાવર્તકાળને..
પામેલા છે, તે છ જ ધર્મો પદેશને ગ્ય છે. ચરમાવર્તકાળને પામેલા જીવ પણ બે પ્રકારના હોય છે. તેમાં એક પ્રકાર સમ્યગ્દર્શન ગુણને નહિ પામેલા જીવોને છે અને બીજો પ્રકાર સમ્યગ્દર્શન ગુણને પામેલા જીવને છે. ચરમાવતકાળને પામેલા પણ ભવ્ય જીને સંસારકાળ જ્યાં સુધી અર્ધપુદ્ગલ પરાવર્તકાળથી અધિક બાકી હોય છે ત્યાં સુધી તે તે જ પણ સમ્યગ્દર્શન ગુણને પામી શકતા જ નથી. આ રીતિએ માત્ર ચરમાવતકાળને પામેલા બે પ્રકારના ભવ્યાત્માઓ જ યથાર વિધિ ધર્મોપદેશને એગ્ય છે એવું જ્યારે પ્રતિપાદન કરવામાં આવે ત્યારે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org